Friday, December 21, 2018

INS અરિહંત

તાજેતરમાં પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની પ્રથમ સબમરીન INS અરિહંતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

➖અરિહંતનો મતલબ દુશ્મનોને નષ્ટ કરવા
➖ધરતી,આકાશ અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા
➖SSBN➖સ્ટ્રેટેજીક સ્ટ્રાઈક ન્યુક્લિયર સબમરીન
➖વજન-6000 ટન
➖750 કિમી સુધીની મારક ક્ષમતા
➖15 મિસાઈલ એકસાથે છોડી શકે
➖4 મિસાઈલની 3500 કિમી.સુધીની મારક ક્ષમતા
➖અબ્દુલ કલામના નામ પરથી K કોડનેમ અપાયું
➖લંબાઈ-112 મીટર
➖વ્યાસ-11 મીટર