Friday, December 21, 2018

સામાન્ય વિજ્ઞાન

🎖 કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
=》સિલ્વર આયોડાઈડ

🎖 લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે?
=》સ્ફિગ્મોમેનોમીટર

🎖 ક્યો પદાર્થ કારૂબન થી બનેલો નથી?
=》ચાંદી

🎖 લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?
=》નાઈટ્રસ ઓક્સાઈડ

🎖 ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે?
=》હિપેટાઈટીસ

🎖 સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે?
=》ગૂરૂ

🎖 રીક્ટર માપક્રમ શું દર્શાવે છે?
=》ભુકંપ ની તિવ્રતા

🎖 ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક  કે  મૂળ ખડકો છે?
=》આગ્નેય

🎖 સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
=》હીરો

🎖 સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?
=》ઓઝોન

🎖 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
=》હાઈગ્રોમીટર

🎖સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
=》H1N1

🎖 ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
=》ઈથેન

🎖 પ્રાથમિક રંગો ક્યા છે?
=》લાલ , લીલો , વાદળી

🎖 ચંદ્ર પર સૌપ્રથમ  પગ મુકનાર કોણ હતા?
=》નીલ આર્મસ્ટ્રોંગ

🎖 મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે?
=》મુખ

🎖 ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે?
=》વૈશ્વિક તાપમાન વધારો

🎖 ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
=》નીંદણ

🎖 સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
=》શુક્ર

🎖 થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
=》પારો

🎖પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે?
=》H2O

🎖 પેન્સિલ માં શું વપરાય છે?
=》ગ્રેફાઈટ

🎖પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે?
=》હીરો

🎖કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે?
=》પારો

🎖 ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે?
=》AB

🎖આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે?
=》કાર્બન ડાયોક્સાઈડ

🎖પાણીની ધનતા સૌથી વધુ હોય છે?
=》-4° સે. પર

🎖 શુદ્ધ પાણીના pH  નું પ્રમાણ કેટલું હોય છે?
=》7.0

🎖 હાઈડ્રોજન ને સળગાવાથી શું બનશે?
=》પાણી