Tuesday, December 25, 2018

જનરલ વિજ્ઞાન

⚛મિશ્ર ચેતાઓ અંગોથી મગજ સુધી અને મગજ થી અંગો સુધી ચેતાઓ નું વાહન કરે છે

⚛મગજે આપેલા સંદેશાઓ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કઈ ચેતાઓ કરે છે ? 
-  પ્રેરક ચેતાઓ

⚛હાથ,પગ અને અન્ય અંગોના હલનચલન ની નિયંત્રણ મગજ માં ક્યાં થાય છે ? 
-  મધ્યમગજ

⚛હાયપોલેમસ અને પીટયૂટરી ગ્રંથી મગજ ના ક્યાં ભાગ માં આવેલી હોય છે ? 
-  અગ્રમગજ

⚛કઈ પેશી વિવિધ અંગોમાંથી સંદેશાઓનું વહન મગજ સુધી કરે છે ?
-  ચેતા પેશી

⚛વનસ્પતિ માં યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા કઈ પેશી ના કારણે હોય છે ?  -  સ્થૂળ કોણક પેશી

⚛સૌથી મોટું કોશિકા અંગ કયું છે ?  -  રંજક દ્રવ્યકણ

⚛બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં રક્તકનોમાં કઈ કોષ અંગીકા હોતી નથી ?  - કનાભસૂત્ર

⚛ઘોડામાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે ?  -  32

⚛પુખ્તવયના વ્યક્તિના શરીરમાં કોષની સનખ્યા કેટલી હોય છે ?  -  10 ^14

⚛આંખમાંથી આવતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથી કરે છે ?  -  લેક્રાઇમલ