Saturday, December 22, 2018

ઇતિહાસ ક્વિઝ

☘ પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?
➖ બૃહદેશ્વર

☘ ભારતની પહેલું નિર્મિત " ભારત માતા મંદિર " કયા સ્થળે આવેલું છે ?
➖ વારાણસી

☘ આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ?
➖ નાલંદા

☘ ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા ?
➖ ડી.કે.કર્વે

☘ " ભારતીય ક્રાન્તિના માતા " તરીકે કોણ ઓળખાય છે ?
➖ મેડમ ભીખાજી રુસ્ટમ કામા

☘ હોમરૂલ ચળવળના નેતાઓએ ' હોમરૂલ ' શબ્દ તેના જેવી જ ક્યા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ?
➖ આર્યલેન્ડ

☘ " અષ્ટ પ્રધાન મંડળ " કોના સમયમાં કાર્યાન્વિત હતું ?
➖ મરાઠા કાળ

☘ ચાણક્યનું સાચું નામ શું હતું ?
➖ વિષ્ણુ ગુપ્ત

☘ ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?
➖ રાણા કુંભા

☘ મોર્ય વંશના કયા રાજા ' પ્રિયદર્શી ' રાજા તરીકે જાણીતા છે ?
➖ અશોક