Friday, December 21, 2018

ભારતમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટસ

✈વિરસાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :
  
🚁 *પોર્ટબ્લેર(અંદમાન-નિકોબાર)*

✈લોકપ્રિય ગોપીનાથબોરદાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *ગુવાહાટી(આસમ)*

✈ઈન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *દિલ્લી*

✈સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :
 
🚁 *અમદાવાદ*

✈રાજાભોજ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *ભોપાલ (એમ.પી* )

✈દેવી અહલ્યાબાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *ઈન્દોર(એમ.પી)*

✈છત્રપતિશિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *મુંબઈ(મહારાષ્ટ્ર)*

✈ડૉ.બી.આર.આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *નાગપુર(મહારાષ્ટ્ર)*

✈બીરજુપટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

  🚁 *ભૂવનેશ્વર(ઓરિસ્સા)*

✈Kempegowda international airport :

🚁 *બેંગલોર(કર્ણાટક)*

✈ રાજીવગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *હૈદરાબાદ *(તેલંગણા*

✈ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *લખનવ(યુ.પી)*

✈લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *વારાણસી(યુ.પી)*

✈નેતાજી સુભાષચંદ્રબોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

🚁 *કોલકત્તા(પ.બં)*.