Friday, December 21, 2018

ભારત ભૌતિક સંપત્તિ

🍓‌ પૃથ્વી પર સૌથી વધારે મળી આવતી ધાતુ કઈ છે❓❓❓

✅ એલ્યુમિનિયમ

🍓 થર્મોમીટર માં કઈ ધાતુ વપરાય છે❓❓❓

✅ મરક્યુરી

🍓 ગેલ્વેનાઈઝ આયર્ન માં લોખંડની સપાટી પર કઈ ધાતુ નું પડ ચડાવેલું હોય છે❓❓❓

✅ ઝીંક

🍓‌ ગુજરાતમા કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે❓❓

✅ ચાર

🍓 માનવ વિકાસ અહેવાલ- ૨૦૧૫ મુજબ વિશ્વના ૧૮૮ દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે❓❓

✅ નોર્વે

🍓 ISO નુ વડું મથક ક્યાં છે❓❓

✅ જિનીવા

🍓 ભારત માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય છે❓❓❓

✅ ૨૪ ડિસેમ્બર

🍓 ભારત માં કયા રાજયમાં બેરોજગારી નું પ્રમાણ સૌથી ઊંચું છે❓❓❓

✅ સિક્કિમ

🍓 ભારત માં સૌથી ઓછી ગરિબી ક્યાં રાજ્યમાં છે❓❓❓

✅ ગોવા

🍓 વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના કયા વર્ષ માં થઈ❓❓

✅ 1995

🍓 કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે❓❓❓

✅ પવન હંસ

🍓 ભારત માં સિમેન્ટ નુ ઉત્પાદન વિશ્વના કુલ ઉત્પાદન ના કેટલા ટકા થાય છે❓❓❓

✅ 6

🍓 લોખંડ પોલાદ ના ઉત્પાદન માં વિ‌શ્વમા ભારત નુ સ્થાન કેટલામુ છે❓❓❓

✅ પાંચમું

🍓 રેલવે એન્જિન બનાવવાનું ચિતરંજનનુ કારખાનું કયા રાજયમાં છે❓❓❓

✅ ઝારખંડ

🍓 ગુજરાતના કયા શહેર ને ડેનિમ સિટી ઓફ ઈન્ડિયા કહે છે❓❓❓

✅ અમદાવાદ

🍓 ભારત ની મોટાભાગની શણ ની મિલો કઈ નદી ના કિનારે આવેલી છે❓❓❓❓

✅ હુગલી

🍓 ભારત માં ખનિજ તેલ સૌપ્રથમ કયા રાજયમાં થી મળી આવ્યું હતું❓❓❓

✅ આસામ

🍓 બોકસાઈટ ધાતુ સૌપ્રથમ કયા દેશ માંથી મળી હતી ❓❓❓

✅ ફ્રાંસ

🍓 ભારત માં સૌથી વધુ બાયોગેસ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે❓❓❓

✅ ઉત્તર પ્રદેશ