Friday, December 21, 2018

જનરલ સવાલ

1) તાજેતરમાં  ગુજરાતી ભાષાનો 2018 નો સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી પુરસ્કાર કોને આપવામાં આવ્યો?
જવાબ.. ડો,શરીફ વિજળીવાળા ને..

2) ડો,શરીફ વિજળીવાળા ને કઈ કૃતિ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. વિભાજન ની વ્યથા..

3) સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી તરફથી દર વર્ષે કેટલી ભાષામાં આ પુરસ્કાર આપવામાં આવે છે?
જવાબ.. 24 ભાષામાં..

4) "સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી" ના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
જવાબ.. ચંદ્રશેખર કાંબરા..

5) ગુજરાત નાં પ્રથમ સ્નાતક મહિલા કોણ છે?
જવાબ.. વિદ્યાગૌરી નીલકંઠ..

6) 05 ડિસેમ્બર ક્યો દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ જમીન દિવસ..

7) રાજકોટ શહેર ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ.. વિભોજી જાડેજા

8) NITI આયોગ નું પૂરુ નામ જણાવો..
જવાબ.. National Institution for transforming india

9) NITI આયોગ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 01/01/2015

10) ઈન્ડોનેશિયા ના રાષ્ટ્રપતિ કોણ છે?
જવાબ.. જોકો વિદોદો

11) સ્વપ્ના બર્મન ને SBI એ  YONO  નાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે?
જવાબ.. હેપ્થાનલોન..

12) શિન્યુમૈત્રી અભ્યાસ...
જવાબ.. જાપાન - ભારત વાયુસેના..

13. ગુજરાત ના ‘કલાગુરુ’ તરીકે કોણ ઓળખવામાં આવે છે?
જવાબ-> રવિશંકર રાવલ

14. ‘ગુજરાત કલાસંઘ’ ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> રવિશંકર રાવલ

15. ‘મેં દીઠા નવાં માનવી’ કોનું પ્રવાસ પુસ્તક છે?
જવાબ-> રવિશંકર રાવલ નું

16. ‘બાળકોની મુછાડી માં’ કોનું ઉપનામ છે?
જવાબ-> ગિજુભાઈ બધેકા નું

17. વિજયભાઈ રૂપાણીએ કેટલામાં નંબર ના મુખ્યમંત્રી છે?
જવાબ-> ૧૬માં નંબર ના

18. Vibrant Gujarat 2019 ની થીમ શું છે?
જવાબ-> Shaping A New India

19. હાલમાં વાઈબ્રેંટ સમિટની કેટલામી આવ્રતિ યોજવાની છે?
જવાબ-> નવમી

20. ILO નું પૂરું નામ શું છે?
જવાબ-> International Labour Organisation

21. હાલમાં ILO ની રિપોર્ટ મુજબ લિંગ આધારિત મજૂરીમાં સોથી વધુ અંતર ક્યાં દેશમાં છે?
જવાબ-> ભારત (સ્ત્રીઓને પુરુષ કરતાં 34 ટકા ઓછી મજૂરી મળે છે)

22. રામનાથ કોવિન્દ કેટલામાં રાષ્ટ્રપતિ છે?
જવાબ-> 14 માં

23. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ-> કે.આર.નારાયણ

24. હાલમાં ગ્લિંકા વર્લ્ડ સોઇલ પ્રાઇઝ 2018 નો એવાર્ડ કોને આપવામાં આવ્યું છે?
જવાબ-> રતનલાલ ને મળ્યું

25. ITU નું પૂરું નામ શું છે?
જવાબ-> International Telecommunication યુનિયન

26 હાલમાં એશિયન ઓર્ડર ઓફ મેરીટ જીતનાર ભારતીય કોણ બન્યા?
જવાબ-> શુભંકર શર્મા

27. શુભંકર શર્મા ક્યાં રમત સાથે સંકળાયેલ છે?
જવાબ-> ગોલ્ફ ની રમત સાથે
[09/12, 6:27 PM] vishalbarad13: 1) 9 ડિસેમ્બર ના રોજ ક્યાં કવિ નો જન્મદિવસ છે?
જવાબ.. કવિ સૂરદાસ

28.સૂરદાસ ની પ્રમુખ રચનાઓ..
જવાબ.. સૂર સારાવલી, સાહિત્ય લહરી, સૂરસાગર..

29. 09 ડિસેમ્બર કોનો નિર્વાણ દિન છે?
જવાબ.. શ્રી રવિશંકર રાવળ નો..

30. "કલાગુરુ" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. શ્રી રવિશંકર રાવળ..

31. 2019 મા વાઈબ્રન્ટ સમિટની કેટલામી આવૃત્તિ થશે?
જવાબ.. 9 મી..

32. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કેટલા વર્ષે ઉજવવામાં આવે છે?
જવાબ.. દર 2 વર્ષે..

33. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ની પ્રથમ આવૃત્તિ ક્યાં વર્ષે શરૂ થઇ હતી?
જવાબ.. 2003 મા..

34. તાજેતરમાં ભારત નાં નવા આર્થિક સલાહકાર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ..

35. EXIM bank નું પૂરુ નામ જણાવો..
જવાબ.. Export and import of india

36. EXIM bank નું મુખ્ય મથક ક્યું છે?
જવાબ.. મુંબઈ..

37. હાલમાં કેટલામો હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે?
જવાબ.. 14 મો..

38. "ધ રિપબ્લીકન એથિક" અને "લોકતંત્ર ના સ્વર" પુસ્તક નું અનાવરણ કોણે કર્યું છે?
જવાબ.. એમ,વેકૈયા નાયડુ..

39. "એમ,વેકૈયા નાયડુ" ભારત નાં કેટલાંમા ઉપરાષ્ટ્રપતિ છે?
જવાબ.. વ્યક્તિગત 13 મા,, અને ઉપરાષ્ટ્રપતિ તરીકે 14 મા..

40. સ્કોચ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ.. નવીનીકરણ માટે ભારતીય ઉર્જા મંત્રાલય ને..

41. ઉર્જા મંત્રાલય ના સચિવ કોણ છે?
જવાબ.. અનંત કુમાર..

42. વિશ્વ માં પવન ઉર્જા મા ભારત કેટલા મા ક્રમે છે?
જવાબ.. ચોથા..

43. તાજેતરમાં ઈસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ મા ક્યાં નેતા નંબર 1 પર છે?
જવાબ.. શ્રી નરેન્દ્ર મોદી..