Sunday, December 23, 2018

જનરલ સવાલ

1) વર્ષનો સૌથી ટુંકો દિવસ અને લાંબી રાત ક્યાં દિવસે હોય છે?
જવાબ.. 22 ડિસેમ્બર નો દિવસ..

2) 22 ડિસેમ્બર 1887 ના રોજ ક્યાં ગણિતશાસ્ત્રી નો જન્મદિવસ છે?
જવાબ.. શ્રી નિવાસન રામાનુજન..

3) "શ્રી નિવાસન રામાનુજન" નું પૂર્ણ નામ જણાવો
જવાબ.. શ્રી નિવાસન અયંગર રામાનુજન

4) "શ્રી નિવાસન અયંગર રામાનુજન" નો જન્મ ક્યાં રાજ્ય માં થયો હતો?
જવાબ.. તમિલનાડુ..

5) 22 ડિસેમ્બર નાં રોજ ક્યો દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ.. રાષ્ટ્રીય ગણિત દિવસ..

6) "રાષ્ટ્રીય ગણિત દિવસ" કોની યાદ માં ઉજવવામાં આવે છે?
જવાબ.. શ્રી નિવાસન રામાનુજન..

7) ક્યાં વર્ષથી રાષ્ટ્રીય ગણિતદિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. "2012- પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જાહેરાત કરી હતી.."

8) ક્યાં વર્ષને "રાષ્ટ્રીય ગણિત વર્ષ" તરીકે ઉજવાયુ ?
જવાબ.. 2012 ને..

9) કઈ પદ્ધતિ મુજબ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે?
જવાબ.. સાયન પદ્ધતિ..

10) ભારતની પ્રથમ માલગાડી ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 22 ડિસેમ્બર 1851 માં..

11) હાલમાં અમેરિકા માં ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. હર્ષવર્ધન શૃંગલાની..

12) તાજેતરમાં "મેઘાણી એવોર્ડ" કોને એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. જયાનંદ જોશી ને..

13) તાજેતરમાં "હેમુગઢવી એવોર્ડ" કોને એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. લાભુભાઈ ભાસળીયા ને..

14) મેઘાણી એવોર્ડ અને હેમુ ગઢવી એવોર્ડ કોણ એનાયત કરે છે?
જવાબ.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી..