Friday, December 21, 2018

સામાન્ય માહિતી

🔆 સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતું ?

🎈પુષ્પા મહેતા

🔆 'સનદી સેવાના સંભારણા' પુસ્તકના લેખક....

🎈એલ.આર. દલાલ

🔆 ન્યુયોર્ક કઈ નદી કિનારે આવેલું છે ?

🎈હડસન

🔆 ગુજરાતી સાહિત્યમાં એકાંકી સ્વરૂપનો આરંભ કોણે કર્યો ?

🎈બટુભાઈ ઉમરવાડિયા

🔆 'નાઇટમેર' નવલકથા કોણે લખી છે ?

🎈સરોજ પાઠક
🔆 સમેત શિખર ક્યાં આવેલું છે?

🎈બિહાર માં

🔆પટણા નું જૂનું નામ શું છે?

🎈પાટલિપુત્ર

🔆બિહાર નો દુખ કે સોક તરીકે કઈ નદી પ્રખ્યાત છે?

🎈કોસી નદી

🔆INS નું પૂરું નામ શુ છે?

🎈INDIAN NEAVY SHIP

🔆થોડા સમય પહેલા ક્યાં INS જહાજ ને નોકાદળ માથી ફરજ મુક્ત કરવામાં આવ્યું?

🎈INS વિરાટ