Saturday, December 22, 2018

શરીરનાં હાડકા વિશે માહિતી

માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
કુલ :213

🎯 સ્કંધમેખલામાં :04

🎯 નિતંબમેખલા:02

🎯 કાનમાં :03
(બંને કાનમાં :06 )

🎯 તાળવામાં:01

પગમાં કેટલા હાડકા હોય છે ?

(બંને પગના કુલહાડકા :60 )

🎯 સાથળનું હાડકું :01

🎯 ઘૂંટણનો સાંધો :01

🎯 ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02

🎯 ઘૂંટીના હાડકા :07

🎯 પગના તળિયાના હાડકા :05

🎯 આંગળીઓના હાડકા :14

હાથમાં કેટલા હાડકા હોય છે ?

(બંને હાથના કુલ હાડકા :60)

🎯 ખભાથી કોણી સુધી :01

🎯 કોણીથી કાંડા સુધી :02

🎯કાંડાના હાડકા :08

🎯 હથેળીના હાડકા :05

🎯 આંગળીઓના હાડકા :14

કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

🎯 33 મણકા

માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?

🎯 પાંસળીઓની બાર જોડ :24

🎯 પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?

🎯 માથાના હાડકા :08

🎯 ચેહરાના હાડકા :14