Tuesday, December 25, 2018

જનરલ સવાલ

▪ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે❓
*✔કચ્છ*

▪વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે❓
*✔ભાવનગર*

▪ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું❓
*✔અંકલેશ્વર*

▪કયા પાક માટે સુરત જાણીતું છે❓
*✔કેળા*

▪ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
*✔ધારી*

▪કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે❓
*✔પાનધ્રો*

▪ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે❓
*✔માંડવી*

▪GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે❓
*✔ભરૂચ*

▪ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે❓
*✔ખંભાત*

▪વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે❓
*✔કાળિયાર*

▪ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે❓
*✔કચ્છનું નાનું રણ*

▪ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે❓
*✔ઇસબગુલ*

▪ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
*✔1961*

▪ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે❓
*✔વઘઇ*

▪ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે❓
*✔વડોદરા*

▪'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે❓
*✔અણુઊર્જા વિધુતમથક*

▪ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે❓
*✔આંધ્રપ્રદેશ*

▪ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
*✔આઠ*

▪ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે❓
*✔અકીક*

▪મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔પુષ્પાવતી*

▪રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે❓
*✔લાણાસરી*

▪પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
*✔પર્વતીય જંગલોની જમીન*

▪વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે❓
*✔બનાસકાંઠા*

▪સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે❓
*✔બેસાલ્ટ અગ્નિકૃત*

▪કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
*✔આણંદ*

▪આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે❓
*✔ખેતી કરીએ ખંતથી*

▪દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે❓
*✔મસ્ટાઈસ*

▪દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે❓
*✔95%*

▪ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ❓
*✔મહેસાણા*

▪જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે❓
*✔ખેડે તેની જમીન*

▪ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔સુરખાબ*

▪ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
*✔સાબરકાંઠા*

▪ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે❓
*✔ઘેડ*

▪ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે❓
*✔લિગ્નાઈટ આધારિત*

▪ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે❓
*✔મીઠાપુર*

▪ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે❓
*✔કચ્છનું મોટું રણ*

▪'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે❓
*✔GSFC*

▪ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે❓
*✔મેન્કોઝેબ*

▪વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે❓
*✔92%*

▪જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે❓
*✔દાંતા અને પાલનપુર*

▪ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે❓
*✔દેવભૂમિ દ્વારકા*

* 24 ડિસેમ્બર ને ક્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ..

* "રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ" સૌ પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો?
જવાબ.. 2000 માં..

* "વિશ્વ ગ્રાહક દિવસ" ક્યાં દિવસે ઉજવવામાં આવે છે?
જવાબ.. 15 માર્ચ..

* 24 ડિસેમ્બર 1524 માં ક્યાં વ્યક્તિ નો નિર્વાણ દિન છે?
જવાબ.. વાસ્કો-દ-ગામા..

* ભારત આવવાનો જળમાર્ગ શોધનાર પ્રથમ યુરોપિયન કોણ હતાં?
જવાબ.. વાસ્કો-દ-ગામા..

* તાજેતરમાં શોધાયેલ ગાય ની ચોથી જાતિ માં (નસલ) સમાવિષ્ટ "ડગરી" ગાય ક્યાં જિલ્લા ની છે?
જવાબ.. દાહોદ..

* GST દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
જવાબ.. 1 જુલાઈ..

* GST માં કેટલાં અંકો નો સમાવેશ થાય છે?
જવાબ.. 15..

* હાલમાં પંચમહોત્સવ નો પ્રારંભ ક્યાં થયો છે?
જવાબ.. પાવાગઢ નજીક વડા તળાવે..

* હાલમાં ક્યાં પ્રાણી ને વિલુપ્ત પ્રજાતિ માં સામેલ કરાયું છે?
જવાબ.. જિરાફ..

* GSAT- 7A  અવકાશમાં કેટલાં વર્ષ કામ કરશે?
જવાબ.. 8 વર્ષ..

* તાજેતરમાં ફિફા ફૂટબોલ રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ નંબર પર ક્યો દેશ છે?
જવાબ.. બેલ્જિયમ..