Friday, December 21, 2018

વિશ્ર્વના ઉપનામ

*🌹ઉગતા સૂર્ય નો દેવ: જાપાન*
*🌹હવાવાળુ શહેર: શિકાગો*
*🌹 ખાંડનો કટોરો:કયૂબા*
*🌹સાત પવૅતોનુ શહેર:રોમ*
*🌹પીળી નદી:હવાગ હો*
*🌹 હિંદ મહાસાગર નું મોતી: શ્રીલંકા*
*🌹મોતીનો ટાપુ: બેહરીન*
*🌹પૂવૅનુ માન્ચેસ્ટર:ઓસાકા*
*🌹પવિત્ર ભૂમિ: જેરૂસલેમ*
*🌹 પેગોડાઓનો દેશ: મ્યાનમાર*
*🌹એશિયાનુ પેરિસ: થાઈલેન્ડ*
*🌹 પવનચક્કી નો દેશ: નેધરલેન્ડ*
*🌹વિશ્ર્વ નું જન્નનત: પેરિસ*
*🌹 ગગનચુંબી ઇમારતો નું શહેર: ન્યૂયોર્ક*
*🌹અંધારિયો ખંડ: આફ્રિકા*
*🌹દુનિયાનુ છાપરૂં:પામિર*
*🌹ટાપુઓનો ખંડ: ઓસ્ટ્રેલિયા*
*🌹પૂવૅની ટપાલ પેટી: કોલંબો*
*🌹મોટરોનુ શહેર: ડેટ્રોઇટ*
*🌹દૂધની ડેરી નો દેશ: ડેન્માર્ક*
*🌹દક્ષિણ ગોળાર્ધ ની રાણી: સિડની*
*🌹 ઉત્તર નું વેનિસ: સ્ટોકહોમ*
*🌹નિજૅનખંડ: એન્ટાર્કટિકા*
*🌹યુરોપનુ પૃવેશદ્રાર: ઇસ્તંબુલ*
*🌹મગરોની નદી:લિમ્પોપો*
*🌹આથમતા સૂર્ય નો દેશ: અમેરિકા*
*🌹 લવિંગનો ટાપુ: ઝાંઝીબાર*
*🌹વિશ્ર્વની પૃયોગશાળા: એન્ટાર્કટિકા*
*🌹નદીઓનો દેશ: બાંગ્લાદેશ*
*🌹મંદિરોનો દેશ: નેપાલ*
*🌹હજારો હાથીનો દેશ:લાઓસ*