Tuesday, December 25, 2018

જનરલ સવાલ

🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
✨ ૪૫૬૫૦ ચોરસ કિ.મિ

🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?
✨ બાણગંગા

🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે  છે ?
✨ ૪

🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?
✨ કચ્છ મ્યુઝિયમ

🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?
✨ ૪૦૬ કિ.મિ

🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ

🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ

🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના  દિવા

🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
✨ ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા