Friday, December 21, 2018

સાપ ના પ્રકાર

🐍 સૌથી વધુ લંબાઇના સાપની પ્રજાતિ કઈ છે ?

👉🏻 રેડીકયુલેટેડ પાયથન

🐍 સૌથી ટૂંકો સાપ કયો છે ?

👉🏻 થ્રેડ સ્નેક

🐍 દુનિયાનો સૌથી લાંબો ઝેરી સાપ કયો છે ?

👉🏻 કીંગ કોબ્રા

🐍 દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે ?

👉🏻 વરબા ગ્રીન સ્નેક

🐍 દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે ?

👉🏻 બ્લેક મામ્બા