Friday, December 21, 2018

સામાન્ય વિજ્ઞાન

💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?

➖મિકસો વાઈરસ

💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?

➖રેબ્ડો વાઈરસ

💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?

➖લાલ અને ભૂરા

💎 લીલના અભ્યાસને શુ કહે છે.?

➖ ફાઈકોલોજી

💎 આધુનિક લીલવિદ્યાના પિતા કોણ છે ?

➖ પ્રો.ડૉ. આયંગર

💎 ELISAનું પૂરું નામ શું ?

➖ એન્ઝાઈમ લિન્ક ઈમ્યુનો સોરબેન્ટ એસે

💎 લ્યુકેમિયા એ શું છે ?

➖રૂધિરનું કેન્સર