Friday, December 21, 2018

ગુજરાતની ભૂગોળ

🎯 સૌથી ઊંચો પર્વત

👉🏿 ગિરનાર

🎯 એકમાત્ર ગિરિમથક

👉🏿 સાપુતારા

🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર

👉🏿 કાળો ડુંગર

🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ

👉🏿 લીલી નાધેર

🎯 માણાવદરથી નવી બંદરનો પ્રદેશ

👉🏿 ઘેડ

🎯 બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ

👉🏿 દારૂકાવન

🎯 ભાવનગર જિલ્લાનો પ્રદેશ

👉🏿 ગોહિલવાડ

🎯 સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ

👉🏿 ઝાલાવાડ

🎯 જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ

👉🏿 સોરઠ

🎯 દેવભૂમી દ્રારકા જિલ્લાનો પ્રદેશ

👉🏿 હાલાર

🎯 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર

👉🏿 વાગડનું મેદાન

🎯 પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ

👉🏿 આનર્ત

🎯 પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ

👉🏿 લાટ

🎯 ઘઉંના ઉત્પાદન માટે જાણી તો વિસ્તાર

👉🏿 ભાલ

🎯 બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર

👉🏿 ગોઢા

🎯 સુવર્ણ પર્ણની ભૂમિ

👉🏿 ચરોતર

🎯 કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ

👉🏿 કાનમ

🎯 સાત નદીઓનો સંગમ

👉🏿વૌઠા

🎯 પૂરના મેદાનો

👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો

🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર

👉🏿 કંડલા

🎯 રાજ્યના પ્રવાસન એમ્બેસેડર

👉🏿 અમિતાભ બચ્ચન

🎯 નર્મદા નદી ગુજરતમાં પ્રવેશે છે

👉🏿 હાંફેશ્વર સ્થળેથી

🎯 સરદાર સરોવર બંધની ઊંચાઈ

👉🏿 ૧૩૮.૬૮ મીટર

🎯 ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી

👉🏿 ભાદર (૧૯૪ કિમી)

🎯 નળસરોવરનો સૌથી મોટો ટાપુ

👉🏿 પાનવડ

🎯 ગુંદર માટે ઉપયોગી વૃક્ષ

👉🏿 બાવળ, ખેર