Friday, December 21, 2018

વ્યક્તિ વિશેષ

🎯 જૂનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબ

👉🏿 મહોબતખાન ત્રીજો

🎯 કૂતરાંપ્રેમી રાજવી

👉🏿 મહોબતખાન ત્રીજો

🎯 ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠક

👉🏿 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં

🎯 અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ

👉🏿 શેઠ હઠિસિંહ પ્રેમાભાઈ

🎯 ગુજરાતનો સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી

👉🏿 હિતેન્દ્ર દેસાઈ

👉🏿 રાજ્યપાલ (ડો. શ્રીમન્નારાયણ)

🎯 કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી

👉🏿 બળવંતરાય મહેતા

🎯 પારડીની ધાસિયી જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી

👉🏿હિતેન્દ્ર દેસાઈ

🎯 નવનિર્માણ આંદોલન થયું

👉🏿 ચિમનભાઊ પટેલ

🎯 નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુંખ્યમંત્રી

👉🏿ચીમનભાઈ પટેલ

🎯 નયા ગુજરાતનું સપનું આપનાર મુખ્યમંત્રી

👉🏿 ચીમનભાઈ પટેલ

🎯 બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ હોય તેવા મુખ્યમંત્રી

👉🏿 બાબુભાઈ જશભાઈ પટેલ

🎯 પ્રથમ બિન -સંવર્ણ મુખ્યમંત્રી

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 KHAM થિયરીના પ્રણેતા

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 કેન્દ્રમાં વિદેશમંત્રી બનનાર મુખ્યમંત્રી

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 પછાત વર્ગમાં કુટુંબપોથી દાખલ કરનાર

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 અનામત આંદોલન અને મુખ્યમંત્રી

👉🏿 માધવસિંહ સોલંકી

🎯 પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી

👉🏿 અમરસિંહ ચૌધરી

🎯 ગોકુળગ્રામ યોજના લાવ્યા

👉🏿 કેશુભાઈ પટેલ

🎯 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી

👉🏿 ઈન્દુમતી શેઠ