Friday, December 21, 2018

સાંસ્ક્રુતિક વારસો

🛍 શૈક્ષણિક પપેટકલામાં પહેલ કરનાર ગુજરાતી મહિલા કોણ છે ?

👉 મહેરબેનકોન્ટ્રાકટર

🛍પ્રતિમા સ્ટુડિયોની શરૂઆત કોણે કરી હતી ?

👉 જગન મહેતા

🛍ગુજરાતમાં પ્રથમ નૃત્યશાળા ક્યાં સ્થપાઈ હતી ?

👉વડોદરા

🛍‘નર્તનદર્શિકા’ પુસ્તકના લેખક કોણ છે ?

👉 અંજલી મેઢ

🛍મેઘાણીની જેમ ક્યાં કલાકારમાં કંઠ, કહેણી અને કવિતાનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે ?

👉 દુલા ભાયા કાગ

🛍બુડા પેસ્ટ મુકામે યોજાયેલ શાંતિ પરિષદમાં ‘વંદે માતરમ્’ નું ગીત ગાનાર ગુજરાતી કલાકાર કોણ હતા ?

👉 પં. ઓમકારનાથ ઠાકુર

🛍કઈ જાતિના લોકો અખાત્રીજના દિવસે માટીના હાથીની પૂજા કરે છે ?

👉 કાયસ્થ બ્રાહ્મણો

🛍અમરબાઇ ની સમાધિ ક્યાં આવેલી છે ?

👉 પરબવાવડીમાં

🛍સૌરાષ્ટ્રમાં નાગદેવતા મોટે ભાગે ક્યાં નામે પૂજાય છે ?

👉ચરમાળીયા દાદા

🛍રાંગળી માતાનું વાહન શું છે ?

👉 કાચબો