Tuesday, December 25, 2018

મહાનુભાવોના ઉપનામ

*💁🏼‍♂ ગાંધીજી*
👉રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત

*💁🏼‍♂ સરદાર વલ્લભભાઈ પટેલ*
👉સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક

*‎💁🏼‍♂ મોહંમદ બેગડો*
👉 ગુજરાતનો અકબર

*💁🏼‍♂ ડૉ. ચંદુલાલ દેસાઈ*
👉 છોટે સરદાર

*💁🏼‍♂ જમશેદજી તાતા*
👉ભારતીય ઉદ્યોગ ના પિતામહ

*💁🏼‍♂ વર્ગીસ કુરિયન*
👉શ્વેતક્રાંતિના જનક

*‎💁🏼‍♂ ડૉ. હોમી ભાભા*
👉અણુશક્તિના પિતામહ

*‎💁🏼‍♂ જામ રણજીતસિંહજી*
👉ક્રિકેટનો જાદુગર

*💁🏼‍♂ પુષ્પાબહેન મહેતા*
👉 મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી

‎ *💁🏼‍♂ ગણેશ વાસુદેવ માવળંકર*
👉ભારતની સંસદ ના પિતા

*‎💁🏼‍♂ કુમારપાળ*
👉ગુજરાતનો અશોક

‎ *💁🏼‍♂ ગિજુભાઈ બધેકા*
👉બાળકોની મુછાળી મા

*💁🏼‍♂ શ્રીમદ રાજચંદ્ર*
👉 સાક્ષાત સરસ્વતી

*💁🏼‍♂ નરસિંહ મહેતા*
👉આદિ કવિ

*💁🏼‍♂ મીરાબાઈ*
👉 દાસી જનમ જનમની

*💁🏼‍♂ અખો*   👉જ્ઞાન નો વડલો

*‎💁🏼‍♂ નર્મદ*
👉નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક

*💁🏼‍♂ ઝવેરચંદ મેઘાણી*
👉રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક

*💁🏼‍♂ પ્રેમાનંદ*   👉મહાકવિ

*💁🏼‍♂ ઉમાશંકર જોશી*
👉વિશ્વશાંતિનો કવિ

*💁🏼‍♂ પન્નાલાલ પટેલ*
👉સાહિત્યજગતનો ચમત્કાર

*💁🏼‍♂ ન્હાનાલાલ*   👉કવિવર

*💁🏼‍♂ કલાપી*
👉સૂરતાની વાડીનો મીઠો મોરલો

*💁🏼‍♂ ગોવર્ધનરામ ત્રિપાઠી*
👉પંડિતયુગના પુરોધા

*💁🏼‍♂ આનંદશંકર ધ્રુવ*
👉પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

*‎💁🏼‍♂ ચુનીલાલ આશારામ ભગત*
👉પૂજ્ય મોટા

*💁🏼‍♂ રવિશંકર રાવળ*
👉કલાગુરુ

*💁🏼‍♂‎ રવિશંકર મહારાજ*
👉કળિયુગના રૂષી, મૂકસેવક

*💁🏼‍♂ નરસિંહરાવ દિવેટિયા*
👉સાહિત્ય દિવાકર

*💁🏼‍♂ મોહનલાલ પંડ્યા*
👉ડુંગળીચોર

*💁🏼‍♂‎ ઈન્દુલાલ યાજ્ઞિક*
👉અમીર શહેરના ગરીબ ફકીર

*💁🏼‍♂ મોતીભાઈ અમીન*
👉ચરોતરનું મોતી

*💁🏼‍♂ રણજિતરામ વાવાભાઇ મહેતા*
👉ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક

*💁🏼‍♂ હેમચંદ્રાચાર્ય*   👉કલિકાલ સર્વજ્ઞ

*‎💁🏼‍♂ અખંડાનંદ*    👉જ્ઞાનની પરબ

*💁🏼‍♂ કસ્તુરભાઈ લાલભાઈ*
👉શીલભદ્ર ,શ્રેષ્ઠી

*💁🏼‍♂ પંડિત સુખલાલજી*
👉 પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત

*‎💁🏼‍♂ ફર્દુનજી મર્જબાન*
👉ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ

*💁🏼‍♂ એલેકઝાન્ડર ફાર્બસ*
👉લોકાભિમુખ રાજપુરુષ

*💁🏼‍♂ જમશેદજી જીજીભાઈ*
👉 હિન્દના હાતિમતાઈ