Friday, December 28, 2018

જનરલ સવાલ

🔥તાજેતરમાં ક્યાં રાજ્યએ "એન્ટી મોબ વાયોલેન્સ "બિલ પસાર કર્યું?
👑 પ.બંગાળ
👑 તેલંગાણા
👑 મેઘાલય
👑 મણિપુર✅

🔥પબ્લિક ક્રેડિટ રજીસ્ટ્રી બનાવા માટે તાજેતરમાં RBI દ્વારા કેટલી IT કંપની ની પસંદગી કરાઈ?
👑 9
👑 10
👑 6✅
👑 7

🔥તાજેતરમા જસદણ બેઠક પરથી કુંવરજી બાવાળીયા ની જીત થતા હવે BJP પાસે કેટલી સીટો થઈ ?
👑 99
👑 101
👑 100 ✅
👑 98

🔥2018માં અંતિમ ફિફા ફૂટબોલ રેન્કિંગમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ નંબરે રહ્યો?
👑 ફ્રાંસ
👑 ક્રો એશિયા
👑 બ્રાઝીલ
👑 બેલઝિયમ✅

🔥તાજેતરમાં ક્યાં પ્રાણી ને વિલુપ્ત પ્રજાતિ માં સામેલ કરાયું?
👑 સિંહ
👑 વાઘ
👑 જિરાફ✅
👑 દીપડો

🔥વિદેશ મંત્રાલય ના રિપોર્ટ મુજબ 68 દેશો માંથી 2 લાખથી વધુ ભારતીયો ને સ્વદેશ પરત મોકલાયા છે જેમાં સૌથી વધુ ક્યાં દેશે ભારતીયો ને પરત મોકલ્યા?
👑 અમેરિકા
👑 કેનેડા
👑 સાઉદી અરેબિયા✅
👑 આફ્રિકા

🔥તાજેતર બારડોલી ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ 23 ગ્રામનો ઉપગ્રહ "હોકસેટ" ક્યાં દેશ ની કંપની લોન્ચ કરશે?
👑 અમેરિકા
👑 રશિયા
👑 જાપાન
👑 યુક્રેન✅

🔥મહિલાઓના મુદ્દા માટે તાજેતરમાં ભારત માં પ્રથમ મહિલા રાજકીય પાર્ટી લોન્ચ કરાઈ તેના અઘ્યક્ષ કોણ બન્યા?
👑 શિલ્પા શેટ્ટી
👑 શ્વેતા નંદા
👑 ચંદા કોચર
👑 શ્વેતા શેટ્ટી✅

🔥તાજેતરમાં કેન્દ્ર સરકારે MMTH (મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ) ક્યાં બનાવાની મંજૂરી આપી?
👑 કલકત્તા
👑 મુંબઇ
👑 બેંગ્લોર
👑 નોઈડા✅

🔥 તાજેતરમાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચે CEPA વાર્તાલાપ યોજાયો?
👑 જાપાન
👑 ચીન
👑 અમેરિકા
👑 દ.કોરિયા✅

🔥E-PDS સ્માર્ટ ઇ પબ્લિક ડિસ્ટ્રીબ્યુસન સિસ્ટમ ક્યાં રાજ્યએ શરૂ કરી?
👑 ઓડિશા
👑 કેરળ
👑 તામિલનાડુ
👑 અરુણાચલ પ્રદેશ✅

🔥ભારતનું 2018 માં જાહેર થયેલ શ્રેષ્ઠ વિકસિત ગામ "કુલીગોડ" ક્યાં રાજ્યમાં આવેલું છે?
👑 કેરળ
👑 આંધ્રપ્રદેશ
👑 કર્ણાટક✅
👑 તામિલનાડુ

🔥નેશનલ બ્રાન્ડ સુચકાંક માં ભારત નું સ્થાન?
👑 11
👑 12
👑 8
👑 9✅

🔥સમાજ સેવા માટે અપાતો "બસવા પુરસ્કાર" ક્યાં રાજ્ય દ્વારા અપાય છે?
👑 મધ્યપ્રદેશ
👑 રાજસ્થાન
👑 ઉત્તરપ્રદેશ
👑 કર્ણાટક✅

🔥હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 અનુસાર ક્યાં દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે?
👑 સિંગાપોર
👑 સાઉદી અરેબિયા
👑 જાપાન✅
👑 અમેરિકા

🔥મેડવોચ નામની મોબાઈલ હેલ્થ app કોના દ્વારા લોન્ચ કરાઈ?
👑 ઇન્ડિયન આર્મી
👑 વાયુસેના✅
👑 નૌસેના
👑 દિલ્હી પોલીસ

🔥SEBI એ ક્યાં રાજ્યને "શેલ્ટર ફંડ  લોન્ચ " કરવાની મંજૂરી આપી?
👑 ગુજરાત
👑 કેરળ
👑 કર્ણાટક
👑 તામિલનાડુ✅

🔥ક્યાં રાજ્યસરકારે ખેડૂતો નું 25,000 સુધીનું દેવું માફ કર્યું?
👑 છત્તીસગઢ
👑 રાજસ્થાન
👑 આસામ✅
👑 મધ્યપ્રદેશ

🔥તાજેતરમાં કંધામલ હળદર ને GI ટેગ મળ્યો તે ક્યાં રાજ્ય ની છે?
👑આશામ
👑પશ્ચિમ બંગાળ
👑ઓડિશા✅
👑મેઘાલય

🔥રાશીદ ખાન ક્યાં દેશનો ખેલાડી છે?
👑પાકિસ્તાન
👑બાંગ્લાદેશ
👑અફઘાનિસ્તાન✅
👑ભારત

🔥તાજેતરમાં વિજયરૂપાણી એ "આતપી વૉન્ડેર્લેન્ડ લેન્ડ થીમ પાર્ક" નું ઉદઘાટન ક્યાં કર્યું?
👑કેવડિયા
👑વાઘોડિયા
👑 ડભોઇ
👑આજવા✅

🔥બેનમિન્ટન પ્રીમિયર લિંગ ક્યાં શરૂ થઈ?
👑 દિલ્હી
👑 ચેન્નાઇ
👑 કોલકત્તા
👑 મુંબઇ✅

🔥આંતરરાષ્ટ્રીય મહિલા ઉદ્યોગ સાહસિક સમિટ ક્યાં યોજાઈ હતી?
👑 શ્રીલંકા
👑 મ્યાનમાર
👑 નેપાળ✅
👑 બાંગ્લાદેશ

🔥"એક રાષ્ટ્ર એક કાર્ડ"  નિતિઆયોગ દ્વારા કોના માટે બહાર પડાયું?
👑 આધારકાર્ડ માટે
👑 પાન કાર્ડ માટે
👑 રોડ પરિવહન માટે✅
👑 RTO માટે

🔥2 સપ્ટેમ્બર ના દિવસે વિશ્વ નાળિયેર દિવસ ભારત માં ક્યાં ઉજવાયો?
👑 કર્ણાટક
👑 કેરળ
👑છત્તીસગઢ✅
👑 તામિલનાડુ

🔥 1750MW નો લોઅર ડેમ ક્યાં રાજ્યમાં બનશે?
👑ઓડિશા
👑તામિલનાડુ
👑કર્ણાટક
👑અરુણાચલ પ્રદેશ✅

🔥પતરાતું થર્મલ પાવર પ્રોજેક્ટ ક્યાં રાજ્ય માં આવેલ છે?
👑 ઝારખંડ✅
👑 ઓડિશા
👑 આંધ્રપ્રદેશ
👑 અરુણાચલ પ્રદેશ

🔥'જન ધન દર્શક' aap તાજેતરમાં ક્યાં મંત્રાલય દ્વારા શરૂ કરાઇ?
👑 RBI
👑 ગૃહ મંત્રાલય
👑 વિત્ત મંત્રાલય✅
👑 કાયદા મંત્રાલય

🔥ACB (લાંચ રિસ્વત બ્યુરો) તાજેતરમાં અમદાવાદ માં બન્યું તેનો ટોલ ફ્રી નંબર?
👑 10649✅
👑 15444
👑 10549
👑 14555

🔥GST વિભાગ ના હાલના ચેરમેન કોણ છે?
👑 જે.એમ.વ્યાસ
👑 રાકેશ ચૌધરી
👑 એસ. રમેશ✅
👑 અનિલ બેજલ

🔥 સુરતના તેજસ અને વંદના ને રાષ્ટીય નૃત્ય આભૂષણ એવોર્ડ ક્યાં નૃત્ય માટે મળ્યો?
👑 મણિપુરી
👑 સત્તારિયા
👑 ભરતનાટ્યમ✅
👑 ગરબા

🔥 તલચર ખાતર પરિયોજના ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવી?
👑 આંધ્રપ્રદેશ
👑 તેલંગણા
👑 આસામ
👑 ઓડિશા✅

🔥તાજેતરમાં IRDA એ વીમા કવચ 2 લાખથી વધારી ને કેટલું કર્યું?
👑 15 લાખ✅
👑 10 લાખ
👑 17 લાખ
👑 20 લાખ

🔥વર્લ્ડ જુડો ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનનાર 'જુડોકા ડારિયા બિલોડઇડ' (17 વર્ષ) ક્યાં દેશ ની છે?
👑નોર્વે
👑જાપાન
👑ચીન
👑યુક્રેન✅

🔥તાજેતર માં NALSA એ મફત કાનૂની સહાય માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો?
👑 14555
👑 16100
👑 15100✅
👑 14100

🔥સ્વચ્છ ગ્રામીણ સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ગુજરાત નો પાટણ જિલ્લો સમગ્ર દેશ માં કેટલા માં ક્રમે રહ્યો?
👑 2
👑 3
👑 4✅
👑 8

🔥WHO એ તૈયાર કરેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ પ્રદુષિત શહેરો માં ગુજરાતના અમદાવાદ નું સ્થાન કેટલામું હતું?
👑 87મુ
👑 79મુ
👑 89મુ✅
👑 77મુ

🔥ધ બ્લેક હિલ' બુક ના ઓથર ?
👑 બ્રિજેન્દ્ર રેડ્ડી
👑 માઈકલ ડેલ
👑 મમંગ દઈ✅
👑 શશી થરુર

🔥સપ્ટેમ્બર માં રિલીઝ થયેલ ફિલ્મ 'વેન્ટિલેટર' કઈ ભાષાની ફિલ્મ ની રિમેક છે?
👑 હિન્દી
👑 મરાઠી✅
👑 તમિલ
👑 તેલુગુ

🔥ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ 2017 મુજબ સૌથી વધુ વન વિસ્તાર ક્યાં દેશ માં છે?
👑 આફ્રિકા
👑 અમેરિકા
👑 ભારત
👑 રશિયા✅