Tuesday, December 25, 2018

જનરલ સવાલ

👉 25 ડિસેમ્બર 1924 ક્યાં પૂર્વ વડાપ્રધાન નો જન્મદિવસ છે?
જવાબ.. શ્રી અટલ બિહારી વાજપેયી જી

👉 શ્રી અટલ બિહારી વાજપેયી નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
જવાબ.. ગ્વાલિયર..

👉 અટલજી નાં જન્મદિવસ ને ક્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. નેશનલ ગુડ ગવર્નન્સ ડે..

👉 25 ડિસેમ્બર ને નેશનલ ગુડ ગવર્નન્સ ડે તરીકે ક્યાં વર્ષ થી ઉજવાય છે?
જવાબ.. 2014 થી..

👉 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીજી નો કેટલામો જન્મદિવસ છે?
જવાબ.. 94 મો..

👉 શ્રી અટલ બિહારી વાજપેયી ભારત નાં કેટલામાં વડાપ્રધાન બન્યાં હતા?
જવાબ.. 10 માં..

👉 અટલ સરોવર ક્યાં આવેલું છે?
જવાબ.. રાજકોટ..

👉 "ભારતીય રાજનીતિ નાં ભીષ્મપિતામહ" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. શ્રી અટલ બિહારી વાજપેયી..

👉 "ભારતીય સંસદનાં ભીષ્મપિતામહ" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. ગણેશ વાસુદેવ માવળંકર

👉 સાબરમતી ઘાટ ને ક્યાં નવાં નામે ઓળખવામાં આવશે?
જવાબ.. અટલઘાટ..

👉 ન્યુ રાયપુર ને ક્યાં નામે ઓળખવામાં આવશે?
જવાબ.. અટલ નગર..

👉 અટલ બિહારી વાજપેયી ના સિક્કા નું કદ તથા વજન કેટલાં ગ્રામ છે?
જવાબ.. કદ 44 mm તથા 35 ગ્રામ વજન..

👉 25 ડિસેમ્બરે ક્યાં મહાન સારંગીવાદક નો પણ જન્મદિવસ છે?
જવાબ.. પંડિત રામનારાયણ..

👉 "પંડિત રામનારાયણ" ક્યાં ક્ષેત્રે સંકળાયેલા છે?
જવાબ.. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે..

👉 25 ડિસેમ્બરે ક્યાં મહાન  વ્યક્તિનો પણ જન્મદિવસ છે?
જવાબ.. પંડિત મદનમોહન માલવિયા..

👉 પોતાનાં હ્રદય ની વિશાળતા, મહાનતા ને કારણે કોને "મહામના" ની ઉપાધિ મળેલ છે?
જવાબ.. પંડિત મદન મોહન માલવિયા..

👉 "કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય" નાં પ્રણેતા કોણ છે?
જવાબ.. પંડિત મદનમોહન માલવિયા..