Friday, December 21, 2018

સામાન્ય વિજ્ઞાન

🍃 એસિલોગ્રાફ =》વિદ્યુતપ્રવાહ ની ધ્રુજારી માપતું સાધન

🍃 કાર્ડિયોગ્રાફ =》હ્રદયના દબાણ ની અસર નોંધતું સાધન

🍃 કેસ્ટોગ્રાફ =》વનસ્પતિ ને થતા સંવેદનો દર્શાવતું સાધન

🍃 ટેલિગ્રાફ =》તાર સંદેશો શોધનાર સાધન

🍃 થર્મોગ્રાફ =》દિવસનાં ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતુ સાધન

🍃 ફોનોગ્રાફ =》રેકર્ડ બનાવવા માટેનું સાધન

🍃 સિનેમેટોગ્રાફ =》હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન

🍃 સિસ્મોગ્રાફ =》ધરતીકંપમાપક.