⛔ સૌથી લાંબી સહાયક નદી
➖ યમુના
⛔ સૌથી મોટી હિમ નદી
➖ સિયાચીન
⛔ ભારતમાંથી પસાર થતી સૌથી લાંબી નદી
➖ બ્રહ્મપુત્ર
⛔ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી
➖ ગોદાવરી
⛔ પશ્ચિમની વહેણવાળી લાંબી નદી
➖ નર્મદા
⛔ મુખ ત્રિકોણ ન બનાવનારી સૌથી મોટી નદી
➖ નર્મદા
⛔ એક જ રાજ્યમાં વહેવાવાળી સૌથી લાંબી નદી
➖ લૂણી 【રાજસ્થાન】
⛔સૌથી વધુ પ્રવાહ બદલનારી નદી
➖ કોસી