Friday, December 21, 2018

ઈતિહાસ કિવઝ

📌👥મહાવીર સ્વામી ના માતા-પિતા નું નામ જણાવો❓

✅ સિધ્ધાર્થ-ત્રિશાલાદેવી

📌👥પાશ્વૅનાથ ના અનુયાયી કોણ હતા❓

✅મહાવીર સ્વામી

📌👥ચૌલ વંશના રાજા ખારવેલે કયો ધર્મ અપનાવ્યો❓

✅જૈન

📌👥કયા યુગથી રાજપૂત યુગનો અંત આવ્યો❓

✅તરાઈ

📌👥મૌહમંદ ઘોરીના અવસાન પછી સત્તા કોના હાથમાં આવી❓

✅કુતબુદિન ઐબક

📌👥કુતબુદિન ઐબક ને સુલતાનની ઉપાધિ કોણે આપી❓

✅ ગ્યાસુદ્દીને

📌👥રઝિયા સુલતાને કોને અમીર એ શિકાર બનાવ્યો❓

✅ ગ્યાસુદ્દીન બલ્બન

📌👥કોણ ઈતિહાસ માં ધનપતિઓ ના રાજા તરીકે ઓળખાય છે❓

✅મોહમંદ તઘલખ

📌👥જૈન ધર્મના તેજસ્વી તારક કોણ ગણાય છે❓

✅ હેમચંદ્રાચાર્ય

📌👥ઉદયગિરિ ની હાથીગુફા અને રાણીગુફા કોણે કોતરાવેલી❓

✅રાજા ખારવેલે

📌👥ચંદ્રગિરિપહાડ ક્યાં આવેલો છે❓

✅ શ્રવણબેલગોડા

📌👥 બૌદ્ધ ધર્મ ના ચાર સિધ્ધાંતો ક્યાં નામે ઓળખાય છે❓

✅આયૅસત્યો તરીકે

📌👥 ચંદ્રગુપ્ત પછી કોણ મગધની ગાદી એ આવ્યું❓

✅ બિંદુસાર

📌👥 મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો❓

✅રાજા બૃહદ્રથ