*🍃કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે?*
*👉🏼રૂકમાવતી*
*🍂કરછના નાના રણમાં સમાતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે?*
*👉🏼મરછુ*
*🍃ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલ છે?*
*👉🏼રંઘોળી*
*🍂 સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર નદી કઈ છે?*
*👉🏼લિમડી ભોગાવો*
*🍃દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?*
*👉🏼રાવલ*
*🍂 ગુજરાત ની કઈ નદી ને ઉન્મતગંગા તરીકે ઓળખવામાં આવે છે?*
*👉🏼ઘેલો*
*🍃 ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી ને અબોલા રાણી ની ઉપમા આપી છે?*
*👉🏼રાવલ*
*🍂તાપર ડેમ કઈ નદી પર આવેલ છે?*
*👉🏼સાકર*
*🍃 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે?*
*👉🏼તાપી*
*🍂બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?*
*👉🏼 મીંઢોણા*