Sunday, December 23, 2018

જનરલ માહિતી

*💁🏻‍♂સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ❓ ડાંગ*

*💁🏻‍♂સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ❓સુરત*

*💁🏻‍♂સૌથી વધુ જાતિ પ્રમાણ❓ ડાંગ*

*💁🏻‍♂સૌથી ઓછું જાતિ પ્રમાણ❓સુરત*

*💁🏻‍♂સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો❓ અમદાવાદ*

*💁🏻‍♂સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો❓દાહોદ*

*💁🏻‍♂સૌથી વધુ પુરુષ સાક્ષરતા❓ ગાંધીનગર*

*💁🏻‍♂સૌથી વધુ મહિલા સાક્ષરતા❓સુરત*

*💁🏻‍♂સૌથી ઓછું પુરુષ સાક્ષરતા❓દાહોદ*

*💁🏻‍♂સૌથી ઓછું મહિલા સાક્ષરતા❓દાહોદ*

*💁🏻‍♂સૌથી વધુ શહેરી સાક્ષરતા❓નવસારી*

*💁🏻‍♂સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા❓આણંદ*

*💁🏻‍♂સૌથી ઓછી શહેરી સાક્ષરતા❓ જામનગર*

*💁🏻‍♂સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા❓દાહોદ*

*💁🏻‍♂દશકુમારચરિત〰દંડી*

*💁🏻‍♂સ્વપ્નવાસવદતમ〰ભાસ*

*💁🏻‍♂પંચતંત્ર〰વિષ્ણુ શર્મા*

*💁🏻‍♂મહાવીરચરિત અને માલતીમાધવ〰ભવભૂતિ*

*💁🏻‍♂કિરાતારજુનીયમ〰ભારવી*

*💁🏻‍♂શિશુપાલ વધ〰માધ*

*💁🏻‍♂ઉત્તર રામચરિત〰ભવભૂતિ*

*💁🏻‍♂જાનકીહરણ〰કુમારદાસ*

*💁🏻‍♂હષૅચરિત અને કાદંબરી〰બાણભટૃ*

*💁🏻‍♂નીતિશતક〰ભતૃહરી*

*💁🏻‍♂મૃદ્રારાક્ષસ〰વિશાખાદત*

*💁🏻‍♂રઘુવંશ,કુમારસંભવ, વિક્રમોવૅશીયમ, મેઘદૂત,ઋતુસંહાર〰કાલિદાસ*

*💁🏻‍♂ગોવર્ધન મઠ〰પુરી, ઓરિસ્સા*

*💁🏻‍♂શારદા મઠ〰દ્રારકા*

*💁🏻‍♂જ્યોતિ મઠ〰બદ્રીનાથ, ઉત્તરાખંડ*

*💁🏻‍♂શૃગેરી મઠ〰મૈસૂર, કણાટર્ક*

*💁🏻‍♂ગૌતમ બુદ્ધ નો જન્મ〰લુમ્બિની*

*💁🏻‍♂ગૌતમ બુદ્ધ નું મૃત્યુ〰કુશીનારા*

*💁🏻‍♂મહાવીર સ્વામી નો જન્મ〰 કુંડગ્રામ*

*💁🏻‍♂મહાવીર સ્વામી નું મૃત્યુ〰વૈશાલી*