Friday, December 21, 2018

સામાન્ય માહિતી

🎭 સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?
*સખી પ્રણાલી*

🎭 સામ્રાજ્યવાદ કા નાશ હો વાક્ય કોણે કિધેલું છે?
*ભગતસિંહ*

🎭 ભુજોડી શુ છે?
*ભુજની એમ્બ્રોઇડરીની જાતનું નામ*

🎭 ગંગાસતીના માતાનું નામ શું હતું?
*રૂપાળીબા*

🎭 ચરોતરનું પેરિસ એટલે કયું ગામ?
*ધર્મજ*
💁🏻‍♂ દર વર્ષે ૧૨ જાન્યુઆરી ધર્મજ ડે પણ મનાવાય છે

🎭 ભારતમાં સૌપ્રથમ હૃદયરોગના દર્દીઓ માટે કઈ જિલ્લા પંચાયતે 'ધડકન' યોજના શરૂ કરી?
*ભાવનગર જિલ્લા પંચાયતે*

🎭 નીચેનામાંથી કયા કાયદાપંચે રમતોમાં સટ્ટાબાજીને કાયદેસર કરવાની ભલામણ કરી?
*૨૧માં કાયદાપંચે*

🎭 કિડની  મશીનના શોધક કોણ છે?
*કોલ્ફ*

🎭 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીચેનામાંથી કયા દેશને ૨૦૦ ગાયોની ભેટ આપી?
*રવાન્ડા*

🎭 શ્રી રામાયણ એક્સપ્રેસ રેલ કેટલા દીવસમાં દિલ્લીથી રામેશ્વરમ સુધીનો પ્રવાસ કરાવશે.
*૧૬*

🎭 ગૂગલ પર બસની માહિતી આપનારૂ કોલકાતા બાદ_________ ભારતનું બીજું શહેર બન્યું.
*સુરત*