Friday, December 21, 2018

સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય માહિતી

🏮 કઈ ધાતુ ઉષ્મા ની મંદ વાહક છે ?
👉 લેડ

🏮 હૃદય ના સતત ધબકવાની ક્રિયા નું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?
👉 લંબમજ્જા

🏮 તારાઓ નું ટમટમતા દેખાવવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?
👉 વાતાવરણીય વક્રીભવન

🏮 વાતાવરણ ના કયા વિભાગમાં ઋતુઓ ની રચના જોવા મળતી નથી ?
👉 સમતાપ મંડળ

🏮 તાપમાન માં વધારો કરતા પદાર્થો માં શો ફેરફાર થાય છે ?
👉 કદ વધે

🏮 કયું ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય?
👉 ઝીંક ફોસ્ફાઇડ

🏮 સમુદ્રના અને અંતરિક્ષ માં દિશા સૂચવવા કયા સાધન નો ઉપયોગ થાય છે ?
👉 ગાયરોસ્કોપ

🏮 પાણી શેનું બનેલું છે ?
👉 ઓક્સિજન અને હાઇડ્રોજન

🏮 વિદ્યુતપ્રવાહ નું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણ નો ઉપયોગ થાય છે ?
👉 ગેલ્વેનોમીટર

🏮 ધ્વનિ કરતા પ્રકાશ ની ગતિ......
👉 વધુ હોય

🏮 કાટ ખાતા લોખંડ ના ખીલા ના વજન માં શુ ફેરફાર થશે ?
👉 વજન વધે

🏮 કયા ખનીજ નો ઉપયોગ રાસાયણીક ખાતર, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવા માં થાય છે ?
👉 ચિરોડી

🏮 કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધી ને રામ કહે છે કે 'તેનો પુત્ર રમેશ મારી માતા નો પૌત્ર છે' તો તે વ્યક્તિ કોણ ?
👉 રામ નો ભાઈ

🏮 23 માં જૈન તીર્થંકર ?
👉 પાર્શ્વનાથ

🏮 એલેકઝાન્ડર અને પોરસ વચ્ચે કઈ નદીના કિનારે લડાઈ થઈ હતી ?
👉 જેલમ

🏮 ધારવાડ સમય કોને કહે છે
👉 આર્કિયન યુગ ના અંત ભાગ ને

🏮 સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂત ના સર્જક કોણ હતા ?
👉 કવિ કાલિદાસ

🏮 વિવેકાનંદ શિલા સ્મારક ક્યાં આવેલ છે ?
👉 તમિલનાડુ

🏮 ભારત ના ક્યા હિંદુ રાજા ભાલા થી વિશેષ જાણીતા છે ?
👉 મહારાણા પ્રતાપ