Saturday, October 16, 2021
સામાન્ય વિજ્ઞાન
Monday, May 11, 2020
વિજ્ઞાન પ્રશ્નોત્તરી
Monday, November 25, 2019
रसायन सूत्र
Friday, October 4, 2019
रसायन सूत्र
1. आक्सीजन—O₂
2. नाइट्रोजन—N₂
3. हाइड्रोजन—H₂
4. कार्बन डाइऑक्साइड—CO₂
5. कार्बन मोनोआक्साइड—CO
6. सल्फर डाइऑक्साइड—SO₂
7. नाइट्रोजन डाइऑक्साइड—NO₂
8. नाइट्रोजन मोनोऑक्साइड (नाइट्रिक ऑक्साइड) — NO
9. डाईनाइट्रोजन ऑक्साइड (नाइट्रस ऑक्साइड) — N₂O
10. क्लोरीन — Cl₂
11. हाइड्रोजन क्लोराइड—HCl
12. अमोनिया — NH₃
अम्ल
13. हाइड्रोक्लोरिक एसिड — HCl
14. सल्फ्यूरिक एसिड — H₂SO₄
15. नाइट्रिक एसिड — HNO₃
16. फॉस्फोरिक एसिड — H₃PO₄
17. कार्बोनिक एसिड — H₂CO₃
क्षार
18. सोडियम हाइड्राक्साइड—NaOH
19. पोटेशियम हाइड्राक्साइड—KOH
20. कैल्शियम हाइड्राक्साइड—Ca(OH)₂
लवण
21. सोडियम क्लोराइड—NaCl
22. कार्बोनेट सोडियम—Na₂CO₃
23. कैल्शियम कार्बोनेट — CaCO₃
24. कैल्शियम सल्फेट — CaSO₄
25. अमोनियम सल्फेट — (NH₄)₂SO₄
26. नाइट्रेट पोटेशियम—KNO₃
27. चाक — कैल्सियम कार्बोनेट — CaCO₃
28. अंगूर का सत — ग्लूकोज — C6H₁₂O6
एल्कोहल — एथिल 29. एल्कोहल — C₂H5OH
30. कास्टिक पोटाश — पोटेशियम हाईड्राक्साईड — KOH
31. खाने का सोडा — सोडियम बाईकार्बोनेट — NaHCO₃
32. चूना — कैल्सियम आक्साईड — CaO
33. जिप्सम — कैल्सियम सल्फेट — CaSO₄.2H₂O
34. टी.एन.टी. — ट्राई नाईट्रो टालीन — C6H₂CH₃(NO₂)₃
35. धोने का सोडा — सोडियम कार्बोनेट — Na₂CO₃
36. नीला थोथा — कॉपर सल्फेट — CuSO₄
37. नौसादर — अमोनियम क्लोराईड — NH₄Cl
38. फिटकरी — पोटैसियम एलुमिनियम सल्फेट — K₂SO₄Al₂(SO₄)₃.24H₂O
39. बुझा चूना — कैल्सियम हाईड्राक्साईड — Ca(OH)₂
40. मंड — स्टार्च — C6H10O5
41. लाफिंग गैस — नाइट्रस आक्साईड — N₂O
42. लाल दवा — पोटैसियम परमैगनेट — KMnO₄
43. लाल सिंदूर — लैड परआक्साईड — Pb₃O₄
44. शुष्क बर्फ — ठोस कार्बन-डाई-आक्साईड — CO₂
45. शोरा — पोटैसियम नाइट्रेट — KNO₃
46. सिरका — एसिटिक एसिड का तनु घोल — CH₃COOH
47. सुहागा — बोरेक्स — Na₂B₄O7.10H₂O
48. स्प्रिट — मैथिल एल्कोहल — CH₃OH
49. स्लेट — सिलिका एलुमिनियम आक्साईड — Al₂O₃2SiO₂.2H₂O
50.हरा कसीस — फैरिक सल्फेट — Fe₂(SO₄)₃
શોધ અને શોધક
ટેલિવિઝનની શોધ કોણે કરી? :- જે. એલ. બેયર્ડ
૧૯ જુલાઇ ૧૮૧૪
સેમ્યુઅલ કોલ્ટ (રિવોલ્વરના શોધક)નો જન્મ.
રડારની શોધ કોણે કરી? :- ટેલર અને યંગ
ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? :- ન્યૂટન
લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે :- સાઇટ્રિક એસિડ
ડુંગળી અને લસણમાં ગંધ હોય છે :- તેમાં હાજર પોટેશિયમને કારણે
X- કિરણોની શોધ કરી :- રોન્ટજને
સ્કૂટર ના શોધક :- બ્રાડ શૉ
દરિયાની ઊંડાઈ માપવાનું સાધન :- અલ્ટી મીટર
લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ :- યુરિયા
ટેલિફોનના શોધક :- ગ્રેહામ બેલ
ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ :- આર્યભટ્ટ
પેન્સિલીન ના શોધક :- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ડાયનેમાઇટ ના શોધક :- આલ્ફ્રેડ નોબેલ
ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ :- નીલ આર્મસ્ટ્રોંગ
અવકાશમાં જનાર પ્રથમ માણસ :- યુરી ગાગારીન
વિશ્વનું સૌથી મોટું ફૂલ :- રેફ્લેસિયા
કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- B12
એનિમિયાને કયું વિટામિન મટાડે છે :- B12
મેઘધનુષ્ય બનવાનું કારણે :- વક્રીભવન (પ્રત્યાવર્તન)
યુરીયાને શરીરથી અલગ કરે છે :- કિડની
માનવ ત્વચાનો રંગ બને છે :- મેનાલીન ને કારણે
કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- ઇથિલિન
માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે :- ચાર
હસાવનાર ગેસ :- નાઇટ્રસ ઓક્સાઇડ – ફાઇન્ડર પ્રિસ્ટલી
દ્રાક્ષમાં હોય છે :- ટર્ટરિક એસિડ
ઓલમ્પિક રમતોની શરૂઆત કયા દેશમાંથી થઇ હતી :- એથેન્સ
1)ડાઈનેમાઈટ = આલ્ફ્રેડ નોબેલ
2)ડીઝલ એન્જિન =રૂડોલ્ફ
3)તરતા પદાર્થનો નિયમ =આર્કિમિડિઝ
4)ન્યૂટ્રોન =જેમ્સ ચેડવિક
5)પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે =કોપર નિકસ
6)ડાઈનેમો =માઈકલ ફેરડ
7)ટેલિવિઝન =જ્યોન લોગી બાયડ
8)ટેલિગ્રાફ =સેમ્યુઅલ મોર્સ
9)ટેલિફોન =એલેકઝાંડર ગ્રેહામ બેલ
10)ટ્રેક્ટર =જોન ફોલિક
11)જેટ એન્જિન =ફ્રેન્ક વ્હાઈટલ
12)એકસ રે મશીન = વિલિયમ રોન્ટજન
13) ચલચિત્ર =થોમસ આલ્વા એડિસન
14)ગેલ્વેનોમીટર =એન્દ્રીમેર એમ્પિયર
15)ગુરુત્વાકર્ષણ =આઈઝેક ન્યૂટન
16)અભય દીવો =હંફ્રીડેવી
17)અલ્ટ્રાવાયોલેટ કિરણો =ફ્રિન્સેન
18)આલ્ફા અને બિટા કિરણો =રૂથરફોડ
19)ઓક્સિજન =જે. બી. પ્રિસ્ટલે
20)હાઈડ્રોજન = હેન્રી કેવનડિશે
21)બી. સી. જી. ની રસી =કાલમેટ ગ્યુરિન
22)બેક્ટેરિયા =વાન લ્યુ વેન હોક
23)બેટરી = એલેકઝાંડર વોલ્ટ
24)યુરેનિયમ = માર્ટિન કલાપ્રોધ
25)શીતળા ની રસી =એડવર્ડ જેનર
26)રેડિયમ ના = મેડમ ક્યૂરી
27)રેલ્વે એન્જિન =જ્યોર્જે સ્ટિફન્સ
28)લેઝર કિરણો = ટી. એમ. માઈમન
29)હડકવા અંગેની રસી =લૂઈ પાશ્ર્ચર
30)સ્ટેથોસ્કોપ = રેની લેનીક
31)સિમેન્ટ ના =જોસેફ એસપીડીન
32)શરીર મા લોહીનું ભ્રમણ =વિલિયમ હોર્વે
33)હાઈડ્રોજન બોમ્બ ના પિતા =એડવર્ડ ટેલર
34) કેમેરાના =જેમ્સ ડ્રેવર
35)ઉત્ક્રાંતિ વાદનો સિદ્ધાંત =ચાર્લ્સ ડાર્વિન
36)જનીન વિદ્યાના પિતા =જ્યોર્જ મેન્ડલ
37)મધમાખી વિજ્ઞાાન પિતા =હુબેર
38)લીલ વિજ્ઞાન ના પિતા =પ્રોફેસર આયંગર
39)રેડિયો એક્ટવિટી =બેકવેરલ
40)બીગ બેગ થીયરી નો સિધ્ધાંત =જ્યોર્જગેમા
Thursday, September 19, 2019
પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર
1.પુરુષના પ્રજનનતંત્રનું સહાયક અંગ કયું છે ?
જવાબ: પ્રોસ્ટેટ ગ્રંથિ
2.વૃષણકોથળીમાં કયું અંગ હોય છે ?
જવાબ: શુક્રપિંડ
3.શુક્રપિંડનો આકાર કેવો હોય છે ?
જવાબ: લંબગોળ જેવો
4.શુક્રકોષનો સંગ્રહ ક્યાં થાય છે ?
જવાબ: શુક્રાશયમાં
5.શુક્રપિંડમાં શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહે છે ?
જવાબ: શુક્રવાહિની
6.શુક્રપિંડમાંથી નીકળેલી શુક્રવાહિની શામાં ખૂલે છે ?
જવાબ: શુક્રાશયમાં
7.સ્ત્રીના પ્રજનનતંત્રનું અંગ કયું છે ?
જવાબ: અંડપિંડ
8.અંડપિંડ ક્યાં આવેલાં છે ?
જવાબ: ઉદરગુહામાં
9.અંડપિંડનો આકાર કેવો હોય છે ?
જવાબ: બદામ જેવો
10.અંડપિંડ પરિપક્વ બનતાં એકસાથે કેટલા અંડકોષ મુક્ત થાય છે ?
જવાબ: એક
11.ગર્ભાશયનું મુખ શામાં ખૂલે છે ?
જવાબ: યોનિમાર્ગમાં
12.છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે ?
જવાબ: 10 થી 12 વર્ષે
13.કેટલા વર્ષની ઉંમરે છોકરીમાં માસિકસ્ત્રાવ આવવાની શરૂઆત થાય છે ?
જવાબ: 12 થી 13 વર્ષ
14.સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ લગભગ કેટલા દિવસમાં વિકાસ પામી બાળકમાં પરિણમે છે ?
જવાબ: 280
15.રુધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ?
જવાબ: મૂત્રપિંડ
16.પુરુષના પ્રજનનતંત્રનું મુખ્ય અંગ કયું છે ?
જવાબ: શુક્રપિંડ
17.પુરુષમાં શુક્રપિંડની સંખ્યા કેટલી છે ?
જવાબ: બે
18.ગર્ભાશયના સાંકડા છેડાને શું કહે છે ?
જવાબ: ગ્રીવા
19.ઉત્સર્જન તંત્રનાં અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ: અંડપિંડ
20.પુરુષના પ્રજનનતંત્રનાં અંગોમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ: અંડવાહિની
વિજ્ઞાન
1.ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ?
જવાબ: ગ્રીસ
2.નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે ?
જવાબ: ખીલી
3.નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી ?
જવાબ: કાચ
4.નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ?
જવાબ: ઍલ્યુમિનિયમ
5.ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે ?
જવાબ: લંબઘન પટ્ટી જેવો
6.ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે ?
જવાબ: બે
7.ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
જવાબ: S
8.ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે ?
જવાબ: ઉત્તર
9.બે ચુંબકના અસમાન ધ્રુવો નજીક લાવતાં...
જવાબ: આકર્ષણ થાય.
10.બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતાં...
જવાબ: બન્ને એકબીજાથી દૂર જાય.
11.ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે ?
જવાબ: ધ્રુવો આગળ
12.દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે ?
જવાબ: હોકાયંત્ર
13.હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે ?
જવાબ: સોયાકાર
14.ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે ?
જવાબ: N
15.નીચેની કઈ પટ્ટીમાંથી કૃત્રિમ ચુંબક બનાવી શકાય ?
જવાબ: લોખંડનની પટ્ટી
Saturday, September 14, 2019
જીવવિજ્ઞાનને લાગુ પડતી શાખાઓ
👉 Agronomy કૃષિવિજ્ઞાન
👉 Agrostology ઘાસવિજ્ઞાન
👉 Anthology ફુલો નું વિજ્ઞાન
👉 Anatomy માનવ શરીર રચનાનું વિજ્ઞાન
👉 Bacteriology બેક્ટેરિયાને લગતુ વિજ્ઞાન
👉 Biotechnology જીવ વિકાસ શાસ્ત્ર
👉 Cytology કોષ વિજ્ઞાન
👉 Craniology મસ્તિષ્ક નું વિજ્ઞાન
👉 Cardiology હૃદય નું વિજ્ઞાન
👉 Dendrology વૃક્ષ શાસ્ત્ર
👉 Ecology સજીવના પર્યાવરણ સાથેના સંબંધો (પરિસ્થિકી વિજ્ઞાન)
👉 Endocrinology ગ્રંથિ ને લાગતું વિજ્ઞાન
👉 Ethology પ્રાણી વર્તન શાસ્ત્ર
👉 Entomology જંતુ શાસ્ત્ર
👉 Eugenics પ્રજનનશાસ્ત્ર
👉 Embryology પ્રાણી વિષયક શાસ્ત્ર
👉 Floriculture ફુલોની ખેતી
👉 Genetics આનુવંશિકતા અને પરિવર્તનનું શાસ્ત્ર
👉 Haematology રુધિર વિજ્ઞાન
👉 Immunology રોગ-પ્રતિરક્ષાવિજ્ઞાન
👉 Ichthyology મત્સ્ય વિજ્ઞાન
👉 Limnology સરોવર જીવવિજ્ઞાન
👉 Kinesiology અંગોની ગતિને લગતું
👉 Morphology આકારવિજ્ઞાન
👉 Microbiology સૂક્ષ્મ જીવ વિજ્ઞાન
👉 Mammalogy સસ્તન પ્રાણી ને લગતું વિજ્ઞાન
Saturday, August 24, 2019
સામાન્ય વિજ્ઞાન
🌟અગત્ય ની શોધ🌟
📚ઇલેક્ટ્રોન ની શોધ - જે.જે.થોમસન
📚 ન્યુટ્રોન ની શોધ - જે.ચેડવીક
📚 પ્રોટોન ની શોધ - રૂથરફોર્ડ
📚 ઓક્સીજન ની શોધ
- જોસેફ પ્રિસ્ટલી
📚 હાઇડ્રોજન ની શોધ
- હેન્રી કેવિન્ડીશે
🔴 ચોખાનું વૈજ્ઞાનિક નામ ?
✅ ઓરિઝા સાતીરા
🔴 ઘઉંનું વૈજ્ઞાનિક નામ ?
✅ ટ્રીટીકમ એસ્ટીવુમ
🔴 ચણાનું વૈજ્ઞાનિક નામ ?
✅ સિસર એરીન્ટીનમ
🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳
❇️બોરોન (B)❇️
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
❇️કોપર / તાંબુ (Cu)❇️
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
❇️લોહતત્વ (Fe)❇️
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે
❇️મેંગેનિઝ (Mn)❇️
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
❇️મોલિબ્ડેનમ (Mo)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.
❇️નિકલ (Ni)❇️
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
❇️ ક્લોરાઇડ (Cl)❇️
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
Friday, August 9, 2019
ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો
✍🏻 *કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?*
A.નાલંદા
B.ચેન્નાઈ
*C.તક્ષશિલા* ✔
D.પાટલીપુત્ર
✍🏻 *દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં ?*
A.ચંદેલ
*B.ચૌલ* ✔
C.પાંડ્ય
D.રાષ્ટ્રકૂટો
✍🏻 *કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સચવાયેલું છે ?*
A.હૈદરાબાદ
B.મદુરાઈ
*C.ચેન્નઈ* ✔
D.કોલકત્તા
✍🏻 *કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે ?*
*A.રસાયણ વિજ્ઞાન* ✔
B.ભૌતિક વિજ્ઞાન
C.ખગોળ વિજ્ઞાન
D.જ્યોતિષ વિજ્ઞાન
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રસાયણશાશ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાશ્ત્રનાં આચાર્ય માનવામાં આવે છે.
B.આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી અને તેમને પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા ચાલુ કરી હતી
C.'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' જેવાં પુસ્તકો આચાર્ય નાગાર્જુન દ્રારા લખવામાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?*
A.61 ફૂટ
*B.18 ફૂટ* ✔
C.50 ફૂટ
D.22 ફૂટ
✍🏻 *સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લી પાસે ઊભો કરાવેલા વિજયસ્તંભ(લોહસ્તંભ)ની ઊંચાઈ કેટલી છે ?*
A.21 ફૂટ
B.32 ફૂટ
C.30 ફૂટ
*D.24 ફૂટ*✔
✍🏻 *મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે ?*
A.ચરકસુશ્રુતામાં
B.ચરકશાશ્ત્રમાં
*C.ચરકસંહિતામાં* ✔
D.ચરકચિકિત્સામા
✍🏻 *મહર્ષિ સુશ્રુતે '...............'માં શૈલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા-શશ્ત્રક્રિયા)નાં એવાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતાં.*
A.સુશ્રુતવિદ્યા
B.સુશ્રુતશાશ્ત્ર
*C.સુશ્રુતસંહિતા* ✔
D.સુશ્રુતસિદ્ધાંત
✍🏻 *અશ્વશાશ્ત્રના રચાયિતા કોણ છે* ?
A.વાગ્ભટ્ટ
B.વરાહમિહિર
C.બ્રાભ્રવ્ય પાંચાલ
*D.શાલિહોત્ર* ✔
✍🏻 *જ્યોતિષશાશ્ત્રને 'તંત્ર', 'હોરા', અને 'સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેચ્યું હતું ?*
A.બ્રહ્મગુપ્ત
B.ભાસ્કરાચાર્ય
*C.વરાહમિહિર* ✔
D.આર્યભટ્ટ
✍🏻 *આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતાં ?*
A.આર્યભટ્ટ
B.ભાસ્કરાચાર્ય
C.બ્રહ્મગુપ્ત
*D.ગુત્સમદ*✔
✍🏻 *'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં 'દશાશ પદ્ધતિ' જોવા મળી છે.એની ઓળખ પ્રાચીન સમયમાં કોને આપી હતી ?*
A.બ્રહ્મગુપ્તે
B.ચાલ્સમેસને
*C.મેઘાતિથિએ* ✔
D.ભારદ્રાજે
✍🏻 *ભાસ્કરાચાર્યે ઈ.સ ...............માં 'લીલાવતી ગણિત' અને 'બીજ ગણિત'નામના ગ્રંથો લખ્યાં અને તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું .*
A.1250
B.1190
C.1290
*D.1150*✔
✍🏻 *સમીકરણનાં પ્રકાર કોને બતાવ્યાં હતાં ?*
A.આર્યભટ્ટે
*B.બ્રહ્મગુપ્તે* ✔
C.ભાસ્કરાચાર્યે
D.કાત્સાયને
✍🏻 *'ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે' આવું કોને પ્રતિપાદિત કર્યું હતું ?*
A.બ્રહ્મગુપ્તે
B.વહારમિહિરે
*C.આર્યભટ્ટે* ✔
D.ભાસ્કરાચાર્યે
✍🏻 *આર્યભટ્ટ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આર્યભટ્ટના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં પાઈ ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે.
B.'દશગીતિકા', અને 'આર્યભટ્ટીયમ્' ગ્રંથની રચના આર્યભટ્ટે કરી છે.
C.ભાગાકારની આધુનિક પદ્ધતિ,ગુણાકાર,સરવાળા,વર્ગમૂળ,ઘનભૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે.તેથી આર્યભટ્ટને 'ગણિતશાશ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો અયોગ્ય છે.*✔
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પ્રજનનશાશ્ત્ર 1.ચક્રપાણિદત્ત
B.ચિકિત્સાસંગ્રહ 2.શકમુનિ
C.કામસૂત્ર 3.વાત્સાયન
D.કાલગણના 4.બ્રાભ્રવ્ય પાંચાલ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *'વૃક્ષ આયુર્વેદ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.મહામુનિ પતંજલિ
B.ચક્રપાણિદત્ત
*C.મહામુનિ પારાશર* ✔
D.આપસ્તંભ
✍🏻 *'યંત્ર સર્વસ્વ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.કાત્સાયન
*B.મહર્ષિ ભારદ્રાજ* ✔
C.મહામુનિ પારાશર
D.આપસ્તંભ
✍🏻 *બધાં શાશ્ત્રોમાં સૌથી પ્રાચીન શાશ્ત્ર કયું છે ?*
A.વૈદકશાશ્ત્ર
B.વાસ્તુશાશ્ત્ર
*C.ખગોળશાશ્ત્ર* ✔
D.ગણિતશાશ્ત્ર
✍🏻 *પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી ?*
A ગુત્સુમદે
B.આર્યભટ્ટે
*C.બ્રહ્મગુપ્તે* ✔
D.વરાહમિહિરે
✍🏻 *મેવાડના કયા રાજાએ વાસ્તુશાશ્ત્રના ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી વાસ્તુશાશ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો ?*
A.રાણા પ્રતાપે
B.રાજા અકબરે
*C.રાણા કુંભાએ* ✔
D.રાણા સાંગા
✍🏻' *બૃહદ્સંહિતા' નામના ગ્રંથની રચના કોને કરી ?*
A આર્યભટ્ટ
B.બ્રહ્મગુપ્ત
*C.વરાહમિહિર* ✔
D.ભાસ્કારાચાર્ય
✍🏻 *આર્યભટ્ટે 'પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે' તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્ધાનો ................ નામથી સંબોધતા હતાં.*
A.અજરામર
B.અજરેમર
*C.અજરભર* ✔
D.અભરાજર
✍🏻 *પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાશ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ?*
A.નવ
*B.આઠ* ✔
C.દસ
D.છ
Saturday, June 29, 2019
વિજ્ઞાન અને ટેકનોલોજી
🛍પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે.??
➡️ એલ્યુમિનિયમ
🛍 મગજના તળી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે.??
➡️ પિચ્યુટરી ગ્રંથિ
🛍 હોકાયંત્ર મા કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ સોયાકાર
🛍 પૃથ્વી પરના પાણી માની બાષ્પ દ્વારા વાદળ બનીને તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે. આ પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે.??
➡️ જલ ચક્ર
🛍 ગોઈટર નામનો રોગ કયા અંતસ્ત્રાવ ના ઉણપ થી થાય છે.??
➡️ થાયક્સિન
🛍 જૈવરાસાયણિક પ્રક્રિયા માટે કયા વિટામિન ની જરૂર પડે છે.??
➡️વિટામીન બી
🛍 સંદેશાવ્યવહાર ક્ષેત્રે કે કાચનો ઉપયોગ કરવામાં આવે છે.??
➡️ રેસાયુક્ત
🛍 દૂધની થેલી બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.??
➡️ પોલીથીન
Thursday, June 27, 2019
એસિડના પ્રાકૃતિક સ્ત્રોત
▪ફોર્મિક ઍસિડ➖લાલકીડી,મધમાખી
▪બેંજોઈક ઍસિડ➖ઘાસ,પાંદડા,મૂત્ર
▪એસિટિક ઍસિડ➖ફળોના રસમાં
▪લેક્ટિક ઍસિડ➖દૂધમાં
▪સાઈટ્રીક ઍસિડ➖ખાટાં ફળોમાં
▪ઓકર્જલિક ઍસિડ➖વૃક્ષોમાં
▪ટાર્ટરીક ઍસિડ➖ચામડી,દ્રાક્ષ
▪ગ્લુટેમિક ઍસિડ➖ઘઉં
Wednesday, June 12, 2019
સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી
(1) કયા રાજ્યમાંથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા ?
હરિયાણા અને રાજસ્થાન [√]
હરિયાણા અને ગુજરાત
ગુજરાત અને રાજસ્થાન
પંજાબ અને રાજસ્થાન
(૨) ગુજરાતને કેટલા પ્રકારની સીમાઓ છે ?
૨ [√]
૩
૪
૫
(૩) ખારા પાટનું રણ ક્યાં આવેલું છે ?
પાટણ
કચ્છ [√]
મોરબી
સુરેન્દ્રનગર
(૪) નીચેનામાંથી ક્યુ એક નાટક હર્ષવર્ધન દ્વારા લખવામાં આવ્યું નથી ?
નાગાનંદ
રત્નાવલિ
પ્રિયદર્શિકા
હર્ષચરિત [√]
(૫) તબલામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે ?
ચામડાનું પડ [√]
લાકડું
હવા
તાર
(૬) હવામાં અવાજની ઝડપ કેટલી છે ?
૩૩૦ મીટર/મિનિટ
૩૩૦ મીટર/સેકન્ડ [√]
૪૪૦ મીટર/સેકન્ડ
૩૩ મીટર/સેકન્ડ
(૭) અવાજ કેટલી રીતે ઉત્પન્ન થાય છે ?
૩ [√]
૨
૫
૭
(૮) પ્રકાશના ઉદગમસ્થાન કેટલા છે ?
૨ [√]
૩
૪
૮
(૯) ચંદ્ર પર જે પ્રકાશ પડે છે તેમાંથી કેટલા ટકા પ્રકાશનું શોષણ થાય છે ?
૯૭
૩
૯૩ [√]
૭
(૧૦) પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદગમસ્થાન ક્યુ છે ?
આગિયો [√]
ચંદ્ર
બલ્બ
સૂર્ય
વિજ્ઞાન-રૂધીર
🌱 *રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?*
💁🏻♂ *આછા પીળા રંગ નું*
🍃 *રુધિર કોષ ના કેટલા પ્રકાર છે?*
💁🏻♂ *રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો*
🍃 *રક્તકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *અસ્થિમજ્જા*
🍃 *રક્તકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *120 દિવસ*
🌱 *ક્યાં તત્વ ના કારણે રક્તકણો નો રંગ લાલ હોય છે?*
💁🏻♂ *લોહતત્ત્વ*
🌱 *રક્તકણો ના સ્મશાન ધર તરીકે શુ ઓળખાય છે?*
💁🏻♂ *યકૃત અને બરોળ*
🎋 *રક્તકણો નું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે?*
💁🏻♂ *એનિમિયા(પાંડુરોગ)*
🎋 *શ્વેતકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *શ્વેત અસ્થિમજ્જા*
🎋 *શ્વેતકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *2 થી 3 દિવસ*
🎋 *શરીર ના સૈનિક તરીકે કયો કણો ઓળખાય છે?*
💁🏻♂ *શ્વેતકણો*
🌻 *શ્વેતકણો નું મુત્યુ ક્યાં થાય છે?*
💁🏻♂ *રુધિર માં*
🌻 *ત્રાકકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *અવિભેદીત સ્તભ કોષોમાંથી*
🌻 *ત્રાકકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *8 થી 10 દિવસ*
🍄 *ત્રાકકણો નું મુત્યુ ક્યાં થાય છે?*
💁🏻♂ *બરોળ માં*
🍄 *શરીર માં બ્રહ્મા ઘાવ વખતે રૂધીર ક્યાં કણના કારણે જામી જાય છે?*
💁🏻♂ *ત્રાકકણો*
🍄 *રૂધીર માં રહેલા ક્યાં તંતુઓ ના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?*
💁🏻♂ *ફાઈબ્રિન*
Monday, May 27, 2019
સામાન્ય સવાલ
👉શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર
👉રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી
👉લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ
👉અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી
👉રેડિયો ની શોધ?
✅જી મારકોની
👉હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર
👉ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ
👉ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન
👉શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી
👉મરડો સેના થાય ??
✅પ્રજીવ
👉ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉શરદી સેના થીં થાય ?
✅વાઇરસ
👉ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..
👉કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા
👉ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા
👉ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ
👉આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં
👉કમળો ક્યાં અંગ માં??
✅યકૃત
👉એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી
👉રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા
👉ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં
👉પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં
👉ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં
👉પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં
👉ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં
👉ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં
👉પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં
👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ
👉28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ
👉7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
👉22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ
👉8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ
👉31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ
👉5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ
👉14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ
👉1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ
👉1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ
👉23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ
👉ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન
👉સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન
👉લોલક નો નિયમ ??
✅ગેલેલીયો
👉વસ્તી નો નિયમ ?
✅Malthos
👉તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ