Friday, August 9, 2019

ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો

✍🏻 *કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?*
A.નાલંદા
B.ચેન્નાઈ
*C.તક્ષશિલા* ✔
D.પાટલીપુત્ર

✍🏻 *દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં ?*
A.ચંદેલ
*B.ચૌલ* ✔
C.પાંડ્ય
D.રાષ્ટ્રકૂટો

✍🏻 *કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સચવાયેલું છે ?*
A.હૈદરાબાદ
B.મદુરાઈ
*C.ચેન્નઈ* ✔
D.કોલકત્તા

✍🏻 *કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે ?*
*A.રસાયણ વિજ્ઞાન* ✔
B.ભૌતિક વિજ્ઞાન
C.ખગોળ વિજ્ઞાન
D.જ્યોતિષ વિજ્ઞાન

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રસાયણશાશ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાશ્ત્રનાં આચાર્ય માનવામાં આવે છે.
B.આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી અને તેમને પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા ચાલુ કરી હતી
C.'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' જેવાં પુસ્તકો આચાર્ય નાગાર્જુન દ્રારા લખવામાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?*
A.61 ફૂટ
*B.18 ફૂટ* ✔
C.50 ફૂટ
D.22 ફૂટ

✍🏻 *સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લી પાસે ઊભો કરાવેલા વિજયસ્તંભ(લોહસ્તંભ)ની ઊંચાઈ કેટલી છે ?*
A.21 ફૂટ
B.32 ફૂટ
C.30 ફૂટ
*D.24 ફૂટ*✔

✍🏻 *મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે ?*
A.ચરકસુશ્રુતામાં
B.ચરકશાશ્ત્રમાં
*C.ચરકસંહિતામાં* ✔
D.ચરકચિકિત્સામા

✍🏻 *મહર્ષિ સુશ્રુતે '...............'માં શૈલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા-શશ્ત્રક્રિયા)નાં એવાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતાં.*
A.સુશ્રુતવિદ્યા
B.સુશ્રુતશાશ્ત્ર
*C.સુશ્રુતસંહિતા* ✔
D.સુશ્રુતસિદ્ધાંત

✍🏻 *અશ્વશાશ્ત્રના રચાયિતા કોણ છે* ?
A.વાગ્ભટ્ટ
B.વરાહમિહિર
C.બ્રાભ્રવ્ય પાંચાલ
*D.શાલિહોત્ર* ✔

✍🏻 *જ્યોતિષશાશ્ત્રને 'તંત્ર', 'હોરા',  અને 'સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેચ્યું હતું ?*
A.બ્રહ્મગુપ્ત
B.ભાસ્કરાચાર્ય
*C.વરાહમિહિર* ✔
D.આર્યભટ્ટ

✍🏻 *આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતાં ?*
A.આર્યભટ્ટ
B.ભાસ્કરાચાર્ય
C.બ્રહ્મગુપ્ત
*D.ગુત્સમદ*✔

✍🏻 *'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં 'દશાશ પદ્ધતિ' જોવા મળી છે.એની ઓળખ પ્રાચીન સમયમાં કોને આપી હતી ?*
A.બ્રહ્મગુપ્તે
B.ચાલ્સમેસને
*C.મેઘાતિથિએ* ✔
D.ભારદ્રાજે

✍🏻 *ભાસ્કરાચાર્યે ઈ.સ ...............માં 'લીલાવતી ગણિત' અને 'બીજ ગણિત'નામના ગ્રંથો લખ્યાં અને તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું .*
A.1250
B.1190
C.1290
*D.1150*✔

✍🏻 *સમીકરણનાં પ્રકાર કોને બતાવ્યાં હતાં ?*
A.આર્યભટ્ટે
*B.બ્રહ્મગુપ્તે* ✔
C.ભાસ્કરાચાર્યે
D.કાત્સાયને

✍🏻 *'ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે' આવું કોને પ્રતિપાદિત કર્યું હતું ?*
A.બ્રહ્મગુપ્તે
B.વહારમિહિરે
*C.આર્યભટ્ટે* ✔
D.ભાસ્કરાચાર્યે

✍🏻 *આર્યભટ્ટ વિષે નીચેનાપૈકી  કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આર્યભટ્ટના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં પાઈ ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે.
B.'દશગીતિકા', અને 'આર્યભટ્ટીયમ્' ગ્રંથની રચના આર્યભટ્ટે કરી છે.
C.ભાગાકારની આધુનિક પદ્ધતિ,ગુણાકાર,સરવાળા,વર્ગમૂળ,ઘનભૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે.તેથી આર્યભટ્ટને 'ગણિતશાશ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો અયોગ્ય છે.*✔

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પ્રજનનશાશ્ત્ર   1.ચક્રપાણિદત્ત
B.ચિકિત્સાસંગ્રહ 2.શકમુનિ
C.કામસૂત્ર           3.વાત્સાયન
D.કાલગણના      4.બ્રાભ્રવ્ય પાંચાલ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

✍🏻 *'વૃક્ષ આયુર્વેદ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.મહામુનિ પતંજલિ
B.ચક્રપાણિદત્ત
*C.મહામુનિ પારાશર* ✔
D.આપસ્તંભ

✍🏻 *'યંત્ર સર્વસ્વ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.કાત્સાયન
*B.મહર્ષિ ભારદ્રાજ* ✔
C.મહામુનિ પારાશર
D.આપસ્તંભ

✍🏻 *બધાં શાશ્ત્રોમાં સૌથી પ્રાચીન શાશ્ત્ર કયું છે ?*
A.વૈદકશાશ્ત્ર
B.વાસ્તુશાશ્ત્ર
*C.ખગોળશાશ્ત્ર* ✔
D.ગણિતશાશ્ત્ર

✍🏻 *પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી ?*
A ગુત્સુમદે
B.આર્યભટ્ટે
*C.બ્રહ્મગુપ્તે* ✔
D.વરાહમિહિરે

✍🏻 *મેવાડના કયા રાજાએ વાસ્તુશાશ્ત્રના ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી વાસ્તુશાશ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો ?*
A.રાણા પ્રતાપે
B.રાજા અકબરે
*C.રાણા કુંભાએ* ✔
D.રાણા સાંગા

✍🏻' *બૃહદ્સંહિતા' નામના ગ્રંથની રચના કોને કરી ?*
A આર્યભટ્ટ
B.બ્રહ્મગુપ્ત
*C.વરાહમિહિર* ✔
D.ભાસ્કારાચાર્ય

✍🏻 *આર્યભટ્ટે 'પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે' તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્ધાનો ................ નામથી સંબોધતા હતાં.*
A.અજરામર
B.અજરેમર
*C.અજરભર* ✔
D.અભરાજર

✍🏻 *પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાશ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ?*
A.નવ
*B.આઠ* ✔
C.દસ
D.છ