Monday, August 5, 2019

ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

✍🏻 *કઈ ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે ?*
A.હિન્દી
B.મરાઠી
*C.સંસ્કૃત* ✔
D.તેલુગુ

✍🏻 *મોહેં-જો-દડો નગરની શોધ કઈ શાલમાં થઈ હતી ?*
A.1920
B.1921
*C.1922* ✔
D.1923

✍🏻 *મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી ?*
A.રસ્તાઓ
*B.ભૂગર્ભ ગટર યોજના* ✔
C.જાહેર સ્નાનાગર
D.જાહેર મકાનો

✍🏻 *મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે ?*
A.બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
*B.ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં* ✔
C.એટલેંન્ટિક મહાસાગરના બમ્યૂડા  ટાપુઓમાં
D.અરબસાગરના લક્ષદ્રીપ ટાપુમાં

✍🏻 *મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી ?*
A.12 મીટર
B.8.40 મીટર
*C.9.75 મીટર* ✔
D.8 મીટર

✍🏻 *નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી ?*
*A.પીપરાવા સ્તૂપ* ✔
B.સાંચીનો સ્તૂપ
C.બેરતનો સ્તૂપ
D.નંદનગઢનો સ્તૂપ

✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.હડપ્પા(1921)    1.રખલદાસ બેનરજી
B.મોહેં-જો-દડો(1922) 2.એસ.આર.રાવ
C.ધોળાવીરા(1990)     3.રવીન્દ્રસિંહ બિષ્ટ
D.લોથલ(1954)   4.દયારામ સહાની
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

✍🏻 *કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ-સ્થાપત્યકલાનો યુગ હતો ?*
A.રાજ રાજ પ્રથમ
B.ચંદ્રગુપ્ત પ્રથમ
C.ચંદ્રગુપ્ત -2
*D.અશોક*✔

✍🏻 *મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવેલો છે ?*
A.નંદનગઢનો
B.સારનાથનો
*C.સાંચીનો* ✔
D.દેવની મોરીનો

✍🏻 *સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો ?*
A.પથ્થરનો
B.આરસનો
C.ધાતુનો
*D.ઈંટોનો*✔

✍🏻 *મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો ?*
A.સારનાથનો
*B.સાંચીનો* ✔
C.નંદનગઢનો
D.દેવની મોરીનો

✍🏻 *સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ?*
A.મેધિ
B.તોરણ
*C.હર્મિકા* ✔
D.મહેરાબ

✍🏻 *સ્તૂપની ચારે બાજૂએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને .............. કહે છે.*
A.તોરણ
*B.મેધિ* ✔
C.પ્રદક્ષિણા પથ
D.મહેરાબ

✍🏻 *ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવડાવેલા ?*
A.ચંદ્રગુપ્ત મૌર્યે
B.સમ્રાટ સમુદ્રગુપ્તે
C.કનિષ્કે
*D.સમ્રાટ અશોકે*✔

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.સારનાથનાં સ્તંભની ટોચ પર ચાર સિંહોની આકૃતિ છે.
B.સમ્રાટ અશોકનાં સ્તંભાલેખો બ્રાહ્મી લિપિમાં છે.
C.મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમનો સારનાથનો સ્તંભ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની

✍🏻 *નાગાર્જુન સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની

✍🏻 *કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?*
A.ચૌલયુગ
B.મૌર્યયુગ
*C.ગુપ્તયુગ* ✔
D.શક યુગ

✍🏻 *ઉદયગિરિ,ખંડગિરિ,નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે ?*
A.રાયપુર
B.ઔરંગાબાદ
*C.ભુવનેશ્વર* ✔
D.ઉદયપુર

✍🏻 *ભારતમાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે ?*
A.મંદિર સ્થાપત્યો
*B.ગુફા-સ્થાપત્યો* ✔
C.વિહાર સ્થાપત્યો
D.ચૈત્ય સ્થાપત્યો

✍🏻 *સમ્રાટ અશોકનાં ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા કયા પહાડની ત્રણ ગુફાઓનો દીવાલો પર કોતરાતેલા છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.બર્બર*✔

✍🏻 *દાર્જિલિંગની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?*
A.ઓડિશા
B.બિહાર
*C.અસમ* ✔
D.મધ્યપ્રદેશ

✍🏻 *ગુજરાતમાં જૂનાગઢના બાવાપ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે ?*
A.10
B.12
C.14
*D.16*✔

✍🏻 *ગુજરાતમાં  જૂનાગઢની કઈ ગુફાઓ બે માળની છે ?*
A.ખંભાલીડાની
*B.ઉપરકોટની* ✔
C.ખાપરા-કોડિયાની
D.બાવાપ્યારાની

✍🏻 *નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ગુજરાતમાં રાજકોટથી 70km  દૂર ગોંડલ પાસેથી ઈ.સ.1959માં  ખંભાલીડા ગુફાઓ શોધાઈ છે.
B.ગુજરાતમાં ગિરસોમનાથ જિલ્લાના  સાણા ડુંગર પર 62 ગુફાઓ આવેલી છે.
C.શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. તે 'તાલધ્વજગિરિ' તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *ગુજરાતનાં જાણીતા સાહિત્યકાર શ્રી કે.કા.શાશ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી ?*
A.કડિયા ડુંગર ગુફાઓ
B.ઝીંઝુરીઝર ગુફાઓ
C.ઉપરકોટની ગુફાઓ
*D.કરછની ખાપરા-કોડિયાની ગુફાઓ*✔

✍🏻 *એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જખવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે ?*
A.ચોલ
B.ચંદેલ
C.સાતવાહન
*D.પલ્લવ*✔

✍🏻 *કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે ?*
A.બેલૂરમાં
B.મદુરાઈમાં
*C.કાંચીમાં*
D.પટનામાં

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી.
B.અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
C.આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે.*✔

✍🏻 *દક્ષિણ ભારતના કયા શાશકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું હતું ?*
A.ચોલ
B.પલ્લવ
C.ચંદેલ
*D.પાંડ્ય* ✔

✍🏻 *કયા રાજાઓએ ખજૂરાહોનાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું ?*
A ગુપ્ત
B.પલ્લવ
*C.ચંદેલ* ✔
D.ચોલ

✍🏻 *પલ્લવોની રાજધાની કઈ હતી ?*
A.તિરુવનંતપુરમ્
B.થંજાવુર
*C.કાંચી* ✔
D.કલપક્કમ

✍🏻 *અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા.અહીં અભિનંદજી નાથજી અને પાશ્વનાથજીનાં મંદિરો છે.અહી ભગવાન મહાવીથ પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા.-ભારતનું આ સ્થળ કયું ?*
A.જૈન દેરાસર,પાલિતાણા
B.પંચાસરા મંદિર,શંખેશ્વર
C.રાણકપુરના જૈન મંદિરો
*D.સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ*✔

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.મોઢેરામાં આવેલ સૂર્યમંદિર ઈ.સ.1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
B.આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે અને આ મંદિરનુ નકશીકામ ઈરાનીશૈલીમાં થયેલું છે.
C.મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાનાં નાનાં કુલ 108 જેટલાં મંદિરો આવેલાં છે.
*D ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'કુવ્વત-ઉલ-ઇસ્લામ' નામની મસ્જિદ કોણે બંધાવી હતી ?*
A.અહમદશાહ
B.મોહમ્મદ બેગડો
*C.કુતબુદ્દીન ઐબક* ✔
D.અકબર

✍🏻 *અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે.
B.આ મસ્જિદનું નિર્માણ સુલ્તાન અહમદશાહ પહેલાએ ઈ.સ.1424માં કરાવ્યું હતુ.
C.આ મસ્જિદમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *મસ્જિદનાં સ્તંભોવાળા ઓરડાને ............. કહે છે* .
A.મહેરાબ
B.મકસુરા
C.કિબલા
*D.લિવાન*✔

✍🏻 *નીચેના પૈકી કયું એક વાકય/જોડકું અયોગ્ય છે.?*
A.સહન -  સ્થાપત્યનાં આ ભાગને મસ્જિદનું પ્રાંગણ કહે છે.
B.મકસુરા - મસ્જિદના કિબલા (દીવાલ)ના અંતના ભાગને 'મકસુરા' કહે છે.
C.કિબલા - સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા નમાઝ પઢવાના હોલની દીવાલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔