Monday, August 5, 2019

ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

✍🏻 *પ્રાચીન ભારતમાં કુલ કેટલી કલાઓ પ્રચલિત હતી ?*
A.33
B.55
C.54
*D.64*✔

✍🏻 *બાળકને જન્મથી માતા-પિતાનાં શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને કેવો વારસો કહેવાય ?*
A.સાંસ્કૃતિક
*B.જૈવિક* ✔
C.માનસિક
D.પ્રાકૃતિક

✍🏻 *ઘરબાર,જમીન-જાગીર કે સ્થાવર, જંગમ મિલકતને કેવો વારસો કહેવાય ?*
A.સાંસ્કૃતિક
B.ધાર્મિક
C.આધ્યાત્મિક
*D.ભૌતિક*✔

✍🏻 *માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ,આવડત,કલા-કૌશલ્ય દ્રારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને કેવો વારસો કહેવાય ?*
A.પ્રાકૃતિક
B.ભૌતિક
*C.સાંસ્કૃતિક* ✔
D.આધ્યાત્મિક

✍🏻 *ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો-વાસણોનો ઉપયોગ થતો હતો ?*
*A.માટીમાંથી* ✔
B.અકીકમાંથી
C.પથ્થરમાંથી
D.લાકડામાંથી

✍🏻 *કાચી માટીમાંથી પકવેલાં વાસણો એટલે ....*
A.કોટારાટા
B.ટારાકોટા
*C.ટેરાકોટા* ✔
D.ટટારાટા

✍🏻 *આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગના સવિશેષ મહત્વ આપ્યું હતું ?*
A.લોકમાન્ય ટિળકે
B.ગોપાલકૃષ્ણ ગોખલેએ
C.જવાહરલાલ નેહરુએ
*D.ગાંધીજીએ*✔

✍🏻 *કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો(કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો ?*
A.પાટણ
B.ખંભાત
C.કાનપુર
*D.ઢાકા*✔

✍🏻 *ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતાં ?*
A.મૈત્રક
B.મૌર્ય
*C.સોલંકી* ✔
D.ગુપ્ત

✍🏻 *ગુજરાતમાં પટોળાં બનાવવાની કારીગરી કેટલાં વર્ષ જૂની હોવાનું મનાય છે ?*
A.540 વર્ષોથી પણ વધારે
B.600 વર્ષોથી પણ વધારે
*C.850 વર્ષોથી પણ વધારે*  ✔
D.700 વર્ષોથી પણ વધારે

✍🏻 *નીચેનાં સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે ?*
A.સુરત
B.અંજાર
*C.જામનગર* ✔
D.પાલનપુર

✍🏻 *ઈક્ત એટલે .......*
A.છપાઈ
B.ગૂંથણ
C.ભરત
*D.વણાટ*✔

✍🏻 *કરછના બન્ની વિસ્તારનાં 'જત' લોકોની અદ્ભૂત સિદ્ધિ કઈ છે ?*
A.માટીકામ
B.વણાટકામ
*C.ભરતગૂંથણ કલા* ✔
D.મીનાકામ

✍🏻 *નીચાનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ માટે પ્રચલિત નથી ?*
A.પલાણ
B.લગામ
C.સાજ
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻 *કાષ્ઠની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે ?*
A.ફર્નિચર
*B.રમકડાં* ✔
C.હીંચકા
D.સિંહાસનો

✍🏻 *ભારતમાં જડતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે ?*
A.જયપુર
B.ઉદયપુર
C.અજમેર
*D.બીકાનેર*✔

✍🏻 *પાષાણયુગના આદિમાનવનાં ગુફાચિત્રોમાં શાનાં આલેખનો જોવા મળે છે ?*
A.ફૂલછોડનાં
B.ભૌમિતિક
*C.પશુપંખીઓનાં* ✔
D.નૃત્યની અંગભંગીઓનાં

✍🏻 *બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે ?*
A.નૃત્યકલા
B.સંગીતકલા
*C.ચિત્રકલા* ✔
D.નાટ્યકલા

✍🏻 *કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે ?*
A.નૃત્ય
B.ચિત્ર
C.નાટ્ય
*D.સંગીત*✔

✍🏻 *ભારતમાં કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?*
A.ૠગ્વેદ
*B.સામવેદ* ✔
C.યજુર્વેદ
D.અથર્વવેદ

✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.સા,રે,ગ,મ,પ,ધ,ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
B.આપણા સંગીતને મુખ્યત્વે શાશ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય.
C.સંગીતનાં મુખ્ય પાંચ રાગો છે શ્રી,દીપક,હીંડોળ,મેઘ અને ભૈરવી.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *સંગીતશાશ્ત્રનાં જ્ઞાતા પંડિત નારદે ઈ.સ.900ના અરસામાં લખેલ ગ્રંથ 'સંગીત મકરંદ'માં કેટલા પ્રકારની વીણા અને તાલનું વર્ણન છે ?*
A.48 પ્રકારની વીણા અને 111 પ્રકારનાં તાલ
B.24 પ્રકારની વીણા અને 111 પ્રકારનાં તાલ
*C.19 પ્રકારની વીણા અને 101 પ્રકારનાં તાલ* ✔
D.38 પ્રકારની વીણા અને 101 પ્રકારનાં તાલ

✍🏻 *સંગીતનાં અંગો સમજવા માટેનો બેજોડ ગ્રંથ 'સંગીત રત્નાકર' કે જેને પંડિત વિષ્ણુનારાયણે ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે.આ 'સંગીત રત્નાકર'ગ્રંથનાં રચાયિતા કોણ છે ?*
A.પંડિત નારદ
*B.પંડિત સારંગદેવ* ✔
C.અમીર ખુશરો
D.પંડિત અહોબલ

✍🏻' *સંગીત પારિજાત' ગ્રંથ કે જેની રચના ................ઈ.સ.1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કરી અને તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું સમજાવ્યું અને તેઓએ 29 પ્રકારનાં સ્વરો ગણાવ્યા હતાં.*
*A.પંડિત અહોબલ* ✔
B.પંડિત સારંગદેવ
C.પંડિત નારદ
D.પંડિત ગોપલ નાયક

✍🏻 *કયા શાસકનાં સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે 'તુતી-એ-હિન્દ'તરીકે વિખ્યાત થયાં હતાં ?*
A.અકબર
B.સમ્રાટ અશોક
*C.અલાઉદ્દીન ખલજી* ✔
D.ચંદ્રગુપ્ત-2

✍🏻 *બૈજુ બાવરાના ગુરુ કોણ હતાં ?*
A.સ્વામિ વિષ્ણુ દિગંબર
B.સ્વામી પુરન્દરદાસ
C.સ્વામી રામગોપાલ
*D.સ્વામી હરિદાસ*✔

✍🏻' *નૃત્ય'શબ્દની વ્યુત્પત્તિ મૂળ કયા ભાષાનાં શબ્દ પરથી થઈ છે ?*
A.લેટિન
B.તમીલ
C.તેલુગુ
*D.સંસ્કૃત*✔

✍🏻 *તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે ?*
A.નાટ્યકલા
*B.નૃત્યકલા* ✔
C.ચિત્રકલા
D.સંગીતકલા

✍🏻 *નૃત્યના આદિદેવ કોણ હતાં ?*
*A.શિવ-નટરાજ* ✔
B.નારદ
C.વિષ્ણુ
D.બ્રહ્માં

✍🏻 *તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉત્પન્નસ્થાન ગણાય છે ?*
A.કથકલી
B.કૂચીપુડી
*C.ભરતનાટ્યમ્* ✔
D.મણિપુરી

✍🏻 *ભરતમુનિ : 'નાટ્યશાશ્ત્ર' : નંદીકેશ્વરઃ ...................*
A.નૃત્યદર્પણ
B.ભારતીદર્પણ
C.સંગીતદર્પણ
*D.અભિનવ દર્પણ*✔

✍🏻 *નીચનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.મૃણાલિની સારાભાઈ,ગોપીકૃષ્ણ,વૈજ્યંતીમાલા અને હેમામાલિની વગેરે નર્તકો ભરતનાટ્યમ્ નૃત્ય સાથે સંકળાયેલા છે.
B.ગુરુ પ્રહલાદ શર્મા,રાજા રેંડ્ડી,યામિની રેડ્ડી અના શોભા નાયડું વગેરે જાણીતાં નર્તકો કૂચીપુડી નૃત્યશૈલી સાથે સંકળાયેલા છે.
C.શ્રી વલ્લભથોળ,કૃષ્ણપ્રસાદ અને શિવરામન વેગેરે નર્તકો કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.* ✔

✍🏻 *કુચીપુડી નૃત્યની રચના કઈ સદીમાં થઈ ?*
A.14 મી સદી
*B.15 મી સદી* ✔
C.16 મી સદી
D.17 મી સદી

✍🏻 *શ્રી કૃષ્ણના જીવનપ્રસંગ પર આધારિત શાશ્ત્રીય નૃત્યપ્રકાર જણાવો.*
*A.કથક* ✔
B.ભરતનાટ્યમ્
C.મણિપુરી
D.કથકલી

✍🏻 *કઈ નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે ?*
A.ભરતનાટ્યમ્
B.ઓડિશિ
*C.મણિપુરી* ✔
D.કથકલી

✍🏻 *શ્રી બિરજૂ મહારાજ,સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે નર્તકો કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?*
A.ભરતનાટ્યમ્
*B.કથક* ✔
C.કથકલી
D.ઓડિશી

✍🏻 *ગુરુ આમોબીસિંગ,ગુરુ આતોમ્બોસિંગ,ગુરુ બિપિન સિન્હા,નયના ઝવેરી,નિર્મવ મહેતા વગેરે નર્તકો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ?*
*A.મણિપુરી* ✔
B.કથક
C.કથકલી
D.ઓડિશી

✍🏻' *દૂતવાક્યમ્','કર્ણભાર',અને 'ઊરુભંગ' કૃતિઓના કર્તા કોણ છે ?*
A. ભવભૂતિ
B.મહાકવિ કાલિદાસ
C.બાણ
*D.મહાકવિ ભાસ*✔

✍🏻 *'લાસ્ય અને તાંડવ' એ બે કયા નૃત્યનાં પ્રકાર છે ?*
A.કથક
B.કથકલી
C.કૂચીપુડી
*D.મણિપુરી*✔

✍🏻 *'નંદબત્રીસી' નાટક ના કર્તા કોણ છે ?*
A.ઉપેન્દ્ર ત્રિવેદી
B.જશવંત ઠાકર
*C.બાપુલાલ નાયક* ✔
D.પ્રાણસુખ નાયક

✍🏻 *નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી ?*
A.વિક્રમોવર્શીયમ્
B.અભિજ્ઞાનશાકુન્તલમ્
C.માલવિકાગ્નિમિત્રમ્
*D.સ્વપ્નવાસદત્તમ*✔

✍🏻 *નીચેનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભવાઈ એ અસાઈત ઠાકર દ્રારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
B.શાશ્ત્રકારોએ ભવાઈને 'ભાવપ્રધાન નાટકો' કહ્યાં છે.
C.ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્ત્તુતિ કરતા હોય છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *ધમાલ નૃત્ય કરતાં સીદીઓ મૂળ ક્યાંનાં વતની હતાં ?*
A.ઈરાક
B.ઈરાન
C.અંદમાન
*D. આફ્રિકા*✔

✍🏻 *નીચેનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ચાળો નૃત્યમાં મોર,ખિસકોલી,ચકલી જેવાં પક્ષીઓની નકલ હોય છે.
B.ધમાલ નૃત્યમાં સીદી લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
C.પઢાર નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે* ✔.

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.મેરાયો - વાવ તાલુકો
B.કૂચીપૂડી-આધ્રપ્રદેશ
C.કથકલી- કેરળ
*D.ઉપરોક્ત ત્રણેય જોડ યોગ્ય છે.*✔