1⃣કનૈયાલાલ મુનશીનું જન્મસ્થળ❓
✅ભરૂચ
2⃣ઇઝરાયેલની રાજધાની❓
✅જેરુસલેમ
3⃣અફઘાનિસ્તાનની રાજધાની❓
✅કાબુલ
4⃣ભારતમાં સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર❓
✅નીલમ સંજીવ રેડ્ડી
5⃣દત્તાત્રેય કાલેલકરનું જન્મસ્થળ❓
✅મહારાષ્ટ્ર રાજ્યના સતારા
6⃣ભારતની રાષ્ટ્રીય નદી❓
✅ગંગા
7⃣ગુજરાતમાં સૌપ્રથમ એમ.એ.ની પદવી મેળવનાર❓
✅અંબાલાલ દેસાઈ
8⃣ઈરાનની રાજધાની❓
✅તેહરાન
9⃣ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી❓
✅1913
🔟એલેકઝાન્ડર ફાર્બસ સાહેબનું જન્મસ્થળ❓
✅લંડન