Friday, August 2, 2019

ભારતના પર્વતો

●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*