Showing posts with label ભુગોળ. Show all posts
Showing posts with label ભુગોળ. Show all posts

Saturday, October 5, 2019

ભૂગોળ

ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે
✔હિકેટિયસ

વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે
✔ઇસ્ટોસ્થેનિઝ
✔સૌપ્રથમ વિષુવવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર

ભૌતિક ભૂગોળના પિતા કોણ છે
✔પોલીડોનીયસ

આધુનિક ભૂગોળના પિતા કોણ છે
✔એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ

માનવભૂગોળના પિતા કોણ છે
✔ફ્રેડરીક રેટજલ

સાંસ્કૃતિક ભૂગોળના પિતા કોણ છે
✔કાર્લ-ઓ-સાવર

વિશ્વના સૌપ્રથમ ભૂગોળવેત્તા કોણે માનવામાં આવે છે
✔ઇ.સ.6ઠી સદીના "થેલ્સે"ને

ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔થેલ્સે

▪ભૌગોલિક તત્ત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔હિકેટિયસ (પોતાના પુસ્તક પેરીડાયસમાં)

પૃથ્વીનો કાલ્પનિક ગોળો (ગ્લોબ) બનાવનાર કોણ છે
✔માર્ટિન બૈહમ

વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
✔એનેકસી મેન્ડર

વિશ્વને 17 ખંડોમાં વિભાજીત કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔સ્ટ્રોબા

સૌપ્રથમ ભૂગોળ માટે "જયોગ્રાફિકા" શબ્દનો પ્રયોગ કોણે કર્યો
✔ઇસ્ટોસ્થેનિઝે ઇ.પૂ.2જી સદીમાં*

ભૌગોલિક વિશ્વકોષના રચયિતા કોણ છે
✔સ્ટ્રોબા

સૌપ્રથમ સ્કેલના આધારે નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
✔એનેકસીમેન્ડર

કોને આરામ ખુરશીવાળા ભૂગોળવેત્તા ગણવામાં આવે છે
✔કાર્લરિટર

ભૂ-ભૌતિકીશાસ્ત્રના પિતા કોણ છે
✔ઇરેસ્ટોસ્થેનીઝ

પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ અધ્યયનકર્તા કોણ છે
✔ઈતિહાસના પિતા હેરોડોટ્સ

ભારત અને ભૂગોળ

ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામે મળે છે
✔દિગબિંદુ

ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર કોણ છે
✔ભાસ્કરાચાર્ય(ઇ.સ.1114)

"કિતાબુલ હિન્દ" (ભારતનું ભૂગોળ) કોની જાણીતી કૃતિ છે
✔અલબરૂની (ઇ.સ.1030)

ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો
✔એનવિલે (ઇ.સ.1752)

વિશ્વના નકશામાં સૌપ્રથમ ભારતને દર્શાવનાર કોણ છે
✔ટોલેમી

કયા ભારતીયે સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવ્યો
✔બ્રહ્મગુપ્ત

ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી
✔ઇ.સ.1769માં જનરલ રેનેલના નેતૃત્વમાં

Monday, September 30, 2019

મહાસાગરો વિશે આટલું જાણો

પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા વિસ્તારમાં સમુદ્રોનું ખારું પાણી છવાયેલું છે. પૃથ્વી પર પાંચ મહાસાગર છે. એકબીજા સાથે જોડાયેલા છે પરંતુ નજીકના ખંડ પ્રમાણે તેને નામ અપાયા છે.

પૃથ્વી પરનો સૌથી મોટો પેસેફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે.

પેસેફિક એટલે પ્રશાંત મહાસાગર. તેનું નામ સાગરખેડુ મેગેલને પાડેલું.

'માર પેસિફિકો' એટલે સ્પેનિશ ભાષામાં 'શાંત સમુદ્ર'.

પેસિફિક સમુદ્રમાં મેરિયાના ટ્રેન્સ સૌથી ઊંડી છે તેની ઊંડાઈ ૩૫૭૯૭ ફૂટ છે.

બીજા નંબરનો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક છે. યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદા પાડતા આ સાગરમાં ગરમ પાણીના પ્રવાહો છે.

હિંદ મહાસાગર કદમાં ત્રીજા નંબરનો છે. તે ગરમ પાણીના પ્રવાહો ધરાવે છે.

હિંદ મહાસાગરમાં માડાગાસ્કર અને શ્રીલંકા જેવા મોટા ટાપુ દેશો આવેલા છે.

આર્કટિક મહાસાગર એટલે ઉત્તર ધ્રુવની આસપાસનો બરફનો દરિયો. સૌથી છીછરો અને નાનો આ મહાસાગર બરફનો જ બનેલો છે.

સધર્ન કે દક્ષિણ મહાસાગર દક્ષિણ ધ્રુવ પર આવેલો બરફનો દરિયો છે.

મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૧૨૨૦૦ ફૂટ છે. પૃથ્વી પરનું ૯૭ ટકા પાણી મહાસાગરોમાં સચવાય છે. પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી વ્હેલ સમુદ્રમાં રહે છે.

Friday, September 13, 2019

પૃથ્વી ના આવરણો

💡 પૃથ્વીના મુખ્ય ચાર આવરણોછે
1-મૃદાવરણ 2-જલાવરણ 3-વાતાવરણ 4-જીવાવરણ

✍ મૃદાવારણ ની સમજ...

➖ મૃદા એટલે માટી એટલે કે  પૃથ્વી ના પોપડા ના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે.
➖ પૃથ્વી સપાટી નો આશરે 29 ટકા ભાગ મુદાવરણ ને રોકેલો છે.
➖ આ ભાગમાં પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો નો સમાવેશ થાય છે.
➖ મૃદાવરણ ની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.
➖ સામાન્ય રીતે દર 1 કિ.મી.ની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાન નો વધારો થાય છે.
➖ વધારે ગરમી ને કારણે અંદરના ખડકો પીગળી જાય છે આં ખડકો ના પીગળેલા દ્રવ્યોને મેગ્મા  કહે છે.

➖ ટૂંકમાં કહીએ તો આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ.

Friday, August 2, 2019

ભારતના પર્વતો

●ભારતનું સૌથી ઊંચું શિખર
*➖K2/ગોડવીન ઓસ્ટીન*

●અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ગુરુ શિખર/માઉન્ટ આબુ*

●સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર
*➖ધૂપગઢ(મહાદેવની ટેકરીઓ)*

●પૂર્વીઘાટનું સૌથી ઊંચું શિખર
*➖મહેન્દ્રગિરિ(ઉડિશા)*

●પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર
*➖અનાઈમુડી(અનામલાઈ ટેકરીઓ-કેરળ)*

●નીલગિરિનું સૌથી ઊંચું શિખર
*➖ડોડાબેટ્ટા*

●નાગાશ્રેણીનું સૌથી ઊંચું શિખર
*➖સારામતી*

●આંદામાન-નિકોબારનું સૌથી ઊંચું શિખર
*➖સૈડલ ચોટી*

Wednesday, June 12, 2019

ભૂગોળ

ભારતમાં ખેતીક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની સંખ્યા કેટલી છે ?
૬૪.૮ %
૨૩.૩ %
૨૯.૭ %
૫૪.૬ % √

યુરોપખંડમાં પર્યાવરણની નિકટ ક્યાં લોકો વસવાટ કરે છે ?
પીગમી
રેડ ઇન્ડિયન્સ
બુશમેન
લેપ √

શેતુરની ખેતી દ્વારા શેનું ઉત્પાદન મેળવવામાં આવે છે ?
કાપડનું
શણનું
રેશમી કીડાનું √
મધનું

રેન્ડિયર પાળવાનું કામ ક્યાં લોકો કરે છે ?
રેડ ઇન્ડિયન્સ
બ્લેક ફેલોઝ
લેપ
એસ્કિમો √

ખનન ના કેટલા પ્રકાર છે ?
૨ √


મલેશિયામાં ક્યાં લોકો પ્રાથમિક પ્રવૃતિઓ કરે છે ?
સેમાંગ √
બ્લેક ફેલોઝ
લેપ
એસ્કિમો

નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક ખનીજ છે ?
તાંબુ
સીસું
જસત
ગંધક √

ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદગમ કેન્દ્ર કયો દેશ છે ?
યુ.કે
ચીન
જર્મની
યુ.એસ.એ √

પોલીસ દ્વારા અપાતી સેવાનો શેમાં સમાવેશ થાય છે ?
વહીવટી સેવાઓ √
સંચાર સેવાઓ
પરિવહન સેવાઓ
અન્ય સેવાઓ

આશરે વિશ્વમાં કેટલા વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ હતી ?
૧૧૦૦૦
૧૧૦૦
૧૨૦૦૦ √
૫૯૦૦

Tuesday, March 5, 2019

ફોરેસ્ટર લગતા સવાલ & જવાબ

🌱 ભારત ના પ્રથમ રાષ્ટ્રીય ઉધાન નું નામ?
💁🏻‍♂ *જીમકાર્બોટ રાષ્ટ્રીય ઉધાન*

🌱 અમેરિકા નું રાષ્ટ્રિય પક્ષી ક્યુ છે?
💁🏻‍♂ *બાલ્ડ ઇગલ*

🌱 ભારત માં 🐯 વાઘ પરિયોજના કયારે શરૂ કરવામાં આવી?
💁🏻‍♂ *1972*

🍒 ક્યુ વન્યપ્રાણી પોતાના મારણ ને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે?
💁🏻‍♂ *દીપડો*

🍒 લુપ્ત થયેલ ડોડો પક્ષી ક્યાં દેશ માં જોવા મળતું હતું?
💁🏻‍♂ *મોરેશિયસ ટાપુ*

🍒 દુનિયા નો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉધાન કયો છે?
💁🏻‍♂ *ગ્રીનલેન્ડ ઉત્તર પૂર્વ રાષ્ટ્રિય ઉધાન*

🍒 🦁👈🏻 સિંહ મોટા ભાગે ક્યાં સમયે ગર્જના કરતો હોય છે?
💁🏻‍♂ *🌚👈🏻 *સૂર્યાસ્ત પછી ના એક કલાક માં*

🍒 🐱👈🏻 *બિલાડી એક દિવસ માં કેટલી વાર ઉંઘે છે?
💁🏻‍♂ *16 કલાક સુધી*

🌱 ભારત માં પૂંછડી વગર ના ક્યાં 🙊👈🏻 વાનર જોવા મળે છે?
💁🏻‍♂ *હુલોક ગિબન(આસામ)*
💁🏻‍♂ *નર કાળા રંગનો અને માદા સોનેરી રંગ ની*

🌱 ક્યાં દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે?
💁🏻‍♂ *કોરલ(પરવાળા)&પર્ણ (મોતિ)*

🌱 ક્યુ કીટક રોયલ જેવી ઉતપન્ન કરે છે જે દવા વપરાય છે?
💁🏻‍♂ *મધમાખી*

🌱 ક્યાં પ્રાણીમાંથી કેસમીનો ઉન પ્રાપ્ત થાય છે?
💁🏻‍♂ *સાઈબેરીયન આઈબેકસ*

🌱 પ્રાણી ના પાછળ ના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે?
💁🏻‍♂ *ડોરસલ*

🌱 ક્યાં દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે?
💁🏻‍♂ *ગ્રીસ*

🌱 યાક કઈ જગ્યા એ જોવા મળે છે?
💁🏻‍♂ *લડાખ-ભારત તથા તિબેટ*

🌱 દુનિયા માં ક્યાં દેશ માં સૌથી મોટો 🦂👈🏻 વીંછી જોવા મળે છે?
💁🏻‍♂ *ભારત*

Thursday, January 10, 2019

વાવાઝોડા વિશે જાણવા જેવું

✍* પૃથ્વી પર સૌથી વધુ ચક્રવાત અમેરિકામાં થાય છે. મધ્ય અમેરિકાને 'ટોર્નેડો એલી' કહે છે જ્યાં વર્ષમાં નાના મોટા લગભગ ૧૨૦૦ ચક્રવાત થાય છે.

✍* સમુદ્રી વાવઝોડાને સ્ત્રી અને પુરુષોના નામ આપવાનો રિવાજ છે.

✍* વાવાઝોડામાં પવનની સૌથી વધુ ઝડપ ૪૫૦ કિલોમીટર પ્રતિ કલાક ૧૯૯૯માં ઓકલાહામા શહેરમાં નોંધાયેલી.

✍* ઈ.સ. ૧૯૨૫માં અમેરિકાના મિસુરીથી ઈન્ડિયાના સુધી વિસ્તરેલ ચક્રવાતે ૬૯૫ માણસોનો ભોગ લીધો હતો.

✍* પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત કે વાવાઝોડુ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરૃધ્ધ દિશામાં.

✍* વાવાઝોડાની મધ્ય બિંદુને તેની આંખ કહે છે. લગભગ ૩ થી ૪૫ કિલોમીટરના વ્યાસની 'આંખ'માં હવા શાંત હોય છે.

✍* પૃથ્વી પર સૌથી ભયંકર વાવાઝોડું ૧૯૭૦માં બાંગ્લાદેશમાં આવેલું 'ભોલા' નામના વાવાઝોડાએ લગભગ ત્રણ લાખ લોકોનો ભોગ લીધેલો.