Tuesday, March 5, 2019

ફોરેસ્ટર લગતા સવાલ & જવાબ

🌱 ભારત ના પ્રથમ રાષ્ટ્રીય ઉધાન નું નામ?
💁🏻‍♂ *જીમકાર્બોટ રાષ્ટ્રીય ઉધાન*

🌱 અમેરિકા નું રાષ્ટ્રિય પક્ષી ક્યુ છે?
💁🏻‍♂ *બાલ્ડ ઇગલ*

🌱 ભારત માં 🐯 વાઘ પરિયોજના કયારે શરૂ કરવામાં આવી?
💁🏻‍♂ *1972*

🍒 ક્યુ વન્યપ્રાણી પોતાના મારણ ને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે?
💁🏻‍♂ *દીપડો*

🍒 લુપ્ત થયેલ ડોડો પક્ષી ક્યાં દેશ માં જોવા મળતું હતું?
💁🏻‍♂ *મોરેશિયસ ટાપુ*

🍒 દુનિયા નો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉધાન કયો છે?
💁🏻‍♂ *ગ્રીનલેન્ડ ઉત્તર પૂર્વ રાષ્ટ્રિય ઉધાન*

🍒 🦁👈🏻 સિંહ મોટા ભાગે ક્યાં સમયે ગર્જના કરતો હોય છે?
💁🏻‍♂ *🌚👈🏻 *સૂર્યાસ્ત પછી ના એક કલાક માં*

🍒 🐱👈🏻 *બિલાડી એક દિવસ માં કેટલી વાર ઉંઘે છે?
💁🏻‍♂ *16 કલાક સુધી*

🌱 ભારત માં પૂંછડી વગર ના ક્યાં 🙊👈🏻 વાનર જોવા મળે છે?
💁🏻‍♂ *હુલોક ગિબન(આસામ)*
💁🏻‍♂ *નર કાળા રંગનો અને માદા સોનેરી રંગ ની*

🌱 ક્યાં દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે?
💁🏻‍♂ *કોરલ(પરવાળા)&પર્ણ (મોતિ)*

🌱 ક્યુ કીટક રોયલ જેવી ઉતપન્ન કરે છે જે દવા વપરાય છે?
💁🏻‍♂ *મધમાખી*

🌱 ક્યાં પ્રાણીમાંથી કેસમીનો ઉન પ્રાપ્ત થાય છે?
💁🏻‍♂ *સાઈબેરીયન આઈબેકસ*

🌱 પ્રાણી ના પાછળ ના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે?
💁🏻‍♂ *ડોરસલ*

🌱 ક્યાં દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે?
💁🏻‍♂ *ગ્રીસ*

🌱 યાક કઈ જગ્યા એ જોવા મળે છે?
💁🏻‍♂ *લડાખ-ભારત તથા તિબેટ*

🌱 દુનિયા માં ક્યાં દેશ માં સૌથી મોટો 🦂👈🏻 વીંછી જોવા મળે છે?
💁🏻‍♂ *ભારત*