Saturday, March 9, 2019

ગુજરાતી ભાષા સાહિત્ય

▪નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ક્યારે થયો હતો❓
*✔3 સપ્ટેમ્બર,1859*

▪નરસિંહરાવ દિવેટિયા બી.એ.માં સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી કયું ઇનામ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા❓
*✔ભાઉ દાજી ઇનામ*

▪નરસિંહરાવ દિવેટિયાએ કયા ઉપનામથી 'વિવર્તલીલા' નામનું પુસ્તક લખ્યું છે❓
*✔જ્ઞાનબાલ*

▪કવિ કાન્તનો જન્મ❓
*✔20 નવેમ્બર,1867*
*✔ચાવંડ ગામમાં*
*✔પિતા:-રત્નજી મુકંદજી*
*✔માતા:-મોતીબાઈ*

▪રમણભાઈ નીલકંઠનો જન્મ❓
*✔13 માર્ચ,1868 અમદાવાદમાં*
*✔પિતા:-મહિપતરામ*
*✔માતા:-રૂપકુંવરબા*

▪રમણભાઈ નીલકંઠ 1886-87 થી મૃત્યુ સુધી કયા સામાયિકના તંત્રીપદે રહ્યા❓
*✔જ્ઞાનસુધા*

▪રમણભાઈ નીલકંઠ અમદાવાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉભા રહી કોને હરાવી ચૂંટાઈ આવ્યા હતા❓
*✔અંબાલાલ સાકરલાલ દેસાઈને હરાવ્યા હતા*

▪આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો જન્મ❓
*✔22 જાન્યુઆરી,1869*
*✔પિતા:-રાવસાહેબ*
*✔માતા:-મણિબા*

▪બળવંતરાયનો જન્મ❓
*✔23 ઓક્ટોબર,1869*
*✔પિતા:-કલ્યાણરામ*
*✔માતા:-જમના*

▪બળવંતરાયે 1900 લગી પ્રકાશિત કાવ્યોમાં કયા ઉપનામે કવિનામ તરીકે ઉપયોગ કર્યો હતો❓
*✔સેહની*

▪બળવંતરાયે ક્યારે સેહની ઉપનામનો ત્યાગ કર્યો❓
*✔1901માં 'ખેતી' પ્રગટ કર્યું ત્યારે*

▪બળવંતરાયનો 'ભણકારા' કાવ્યસંગ્રહ ક્યારે પ્રગટ થયો❓
*✔1942માં*

▪અંગ્રેજ સરકારે બળવંતરાયને સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સેવાઓ માટે કયો ઇલકાબ અર્પણ કર્યો હતો❓
*✔દીવાનબહાદુર*

▪કવિ કલાપીએ તેમની પત્ની રાજબાને કયું નામ આપ્યું હતું❓
*✔રમા*

▪કવિ કલાપીએ દાસી મોંઘીને કયું નામ આપ્યું હતું❓
*✔શોભના*

▪કવિ કલાપીના ગુરૂ❓
*✔મણિલાલ*