Saturday, March 2, 2019

વિશ્વ વન્ય જીવ દિવસ

3 ફેબ્રુઆરી

💮1973 વન્ય પશુ માટેના રક્ષણ  "વોશિંગ્ટન કન્વેન્શન" બધા દેશે હસ્તાંતર  કર્યું હતું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2013 "વિશ્વ વન્ય જીવ દિવસ" ને ઉજવવાની જાહેરાત કરી.

🔵થીમ-2019- "Life below water: for people and planet"

💮એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ નો જન્મ 1847
   ટેલિફોનના શોધક

💮જમશેદજી તાતાનો જન્મ નવસારી 1839
"ઔદ્યોગિક નવનિર્માણ ના પિતા", "લોખંડ પોલાદ ઉદ્યોગ ના પિતામહ"

➡1868 સૌપ્રથમ "એલેક્ઝાન્ડર "મીલ ખરીદી.
➡ટાટા આર્યન સ્ટીલ ના સ્થાપક , ટાટા ગ્રુપના સ્થાપક
➡મુંબઈની તાજ હોટલ ના સ્થાપક
👉🏿 *3 માર્ચ*