Wednesday, March 20, 2019

જનરલ સવાલ

📌ગુજરાતમાં 'થર્મોમીટર' નો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે?
👉સુરેન્દ્રનગર

📌કંપનીના આર્ટિક્લ્સ ઓફ એસોશિયેશનમાં ક
બાબત દર્શાવાય છે?
👉આંતરિક વહીવટના નીતિ નિયમો

📌નૉબેલ કઇ તારીખે આપવામાં આવે છે?
👉૧૦ ડિસેમ્બર

📌ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી તરીકો કોની ગણના થાય છે
👉વાસુદેવ બળવંત ફડકે

📌મહમદ અલી ઝીણા પાકિસ્તાનમાં કયા નામે ઓળખાય છે?
👉કાયેદ આઝમ

📌૧૯૨૯માં કેન્દ્રિય વિધાનસભામાં બોમ્બ ફેંકવામા ભગતસિંહ સાથે કોણ હતું?
👉બટુકેશ્વર દત્ત

📌અમેરિકાની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ?
👉કેથરીન સુલવીન

📌અમેરિકામાં નાગરિક હક્કો માટે ગાંધીજીની જેમ અહિંસક લડત આપનાર નેતા કોણ?
👉માર્ટિન લ્યૂથર કિંગ

📌 કયું રાજ્ય દક્ષિણનું કાશ્મીર કહેવાય છે ?
👉 કેરલ

📌 'મલયનો દેશ' તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?
👉 કર્ણાટક

📌 કયું સ્થળ 'છોટા તિબ્બત' તરીકે ઓળખાય છે ?
👉 ધર્મશાલા
👉 હિમાચલ પ્રદેશ

📌 કયું સ્થળ કર્ણાટકનું રત્ન તરીકે ઓળખાય છે ?
👉 મૈસુર

📌 મલબાર તટ
👉ગોવા થી કન્યાકુમારી

📌 કોકણ તટ
👉 સુરત થી ગોવા સુધી

📌 કોરોમંડલ તટ
👉 કન્યાકુમારી થી ગોદાવરી સુધીનો તટ