Tuesday, March 5, 2019

સામાન્ય સવાલ

૧. હિન્દ ની બુલબુલ કોનું ઉપનામ છે?
જવાબ-> સરોજની નાયડું

૨. ભારતની પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતી?
જવાબ-> સરોજની નાયડું

3. JI-VAN નું પૂરું નામ શું છે?
જવાબ-> Jaiv Indhan – vatavaran anukool fasal awashesh nivaran.

4. કયી નદી પર ફોરલાઇન પુલના નિર્માણની મંજૂરી આપવામાં આવી
છે?
જવાબ-> બ્રહ્મપુત્ર નદી પર NH127-B હાઇવે
ઉપર આ પુલ બનાવવામાં આવશે

5. ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર
કોને આપ્યુ હતું?
જવાબ-> ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી

6. ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સૂત્ર
કોને આપ્યું હતું?
જવાબ-> અટલ બિહારી વાજપેયી

7. શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર ક્યાં ક્ષેત્ર માં આપવામાં
આવે છે?
જવાબ-> વિજ્ઞાન ક્ષેત્ર માં

8. CSIR નું પૂરું નામ શું છે?
જવાબ-> Council of Scientific and Industrial Research

9. CSIR ના અધ્યક્ષ કોણ છે?
જવાબ-> શ્રી નરેન્દ્ર મોદી(વડા પ્રધાન
હોય છે)

10. OIC નું પૂરું નામ શું છે?
જવાબ-> Organization Of Islamic Coorporation