Saturday, March 9, 2019

ઝવેરચંદ મેઘાણી

💥 *જન્મ* 💥
➖૨૮ /૮ /૧૮૯૭

💥 *જન્મસ્થળ* 💥
➖સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં.

💥 *વતન* 💥
➖ગરકાંઠામનું ગામડું ભાયાણીનું બગસરા.

💥 *જ્ઞાતિ* 💥
➖વાણિયા કુટુંબમાં.

💥 *પિતા* 💥
➖કાલીદાસ (એજન્સી પોલીસમાં હવાલદાર હતા.)

💥 *માતા* 💥
➖ધોળીબા

💥 *લગ્ન* 💥
📌પ્રથમ લગ્ન : દમયંતીબેન સાથે(૧૯૩૩)
📌બીજા લગ્ન : ચિત્રદેવી સાથે(નેપાળનાં વિધવાબાઇ સાથે ઈ.સઃ૧૯૩૪)

💥 *બહેન* 💥
➖ મણિબેન

💥 *ઉપનામ* 💥
➖ સાહિત્યયાત્રી
➖વિલાપી

💥 *પારિતોષિક* 💥
📌 *‘લોકસાહિત્યના સંશોધક’* રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮)
📌 *‘માણસાઇના દિવા’* – મહીડા પારિતેાષિકઃ(૧૯૪૬)

💥 *અભ્યાસ* 💥
➖પ્રાથમિક શિક્ષણ-રાજકોટ,દાઠા,પાળિયાદાની શાળામાંથી લીધું .
➖હાઇસ્કુલનું શિક્ષણ બગસરામાંથી, મેિટ્રકનું શિક્ષણ અમરેલીમાં(૧૯૧૨),
➖કોલેજનું શિક્ષણ જૂનાગઢ માંથી( બી.એઃ સંસ્કૃત/અંગ્રેજી સાથે(ઈ.સઃ૧૯૧૬),
➖એમ.એ નું શિક્ષણ ભાવનગરમાંથી લીધું .

💥 *વ્યવસાય* 💥
➖સનાતનધર્મ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતાં
➖સૌરાષ્ટ માં *‘જન્મભૂમિ ’‘ફૂલછાબ’* જેવા સામાયિકમાં સેવા આપી.

💥 *ગૃહપતિ* 💥
➖ઔદીય વિદ્યાર્થીભવનમાં ગૃહપતિ રહ્યા .
➖ *‘યુગવંદના’* મેઘાણી ને  *‘રાષ્ટ્રી્રીય શાયર’* નું બિરૂદ અપાવનાર લોકપ્રિય કાવ્યગ્રંથ છે.

💥 *કૃતિઓ* 💥

💞 *લોકકથા* 💞
➖ડોશીમાંની વાર્તાઓ
➖સૌરાષ્ટ્રની રસધાર  ભાગ-૧ થી ૫
➖સોરઠી સંતો
➖દાદાજીની વાતો
➖સોરઠી ગીતકાથાઓ
➖પુરાતન જયોત
➖રંગ છે બારોટ
➖સોરઠી બહારવટિયાઓ

💞 *લોકગીત* 💞
➖રઢિયાળીરાત
➖ચુંદડી ભાગ-૧-૨
➖હાલરડાં
➖ૠતુગીતો
➖સોરઠી સંતવાણી
➖સોરઠી દુહા

💞 *લોકસાહિત્ય વિવેચક* 💞
➖લોકસાહિત્યઃ૧-૨
➖ચારણો-ચારણી
➖લોકસાહિત્યનું સમાલોચન
➖ધરતીનું  ધાવણ

💞 *લોકસાહિત્યલેખો* 💞
➖સૌરાષ્ટ્રના ખંડેરોમાં
➖સોરઠને તીરેતીરે

💞 *કવિતા* 💞
➖વેણીનાં ફૂલ
➖કિેલ્લોલ
➖ સિંધુડો
➖પીડીતોનાં ગીત
➖ બાપુના પારણાં
➖ રવીન્દ્રવીણા(સંપાદન)
➖ યુગવંદના
➖કોઇનો લાડકવાયો
➖એકતારો

💞 *વાર્તાર્ઓ* 💞
➖કુરબાનીની કથાઓ
➖ચિતાનાં અંગારા
➖પલકારા
➖ધૂપછાયા
➖વિલોપન  
➖પ્રતિમા
➖દરિયાપારના બહારવટિયા
➖વર્તમાનયુગના બહારવટિયા
➖જેલઓફિસની બારી

💞 *નવલકથાઓ* 💞
➖સત્યની શોધ
➖ નિરંજન
➖વસુધરા
➖ વહાલાંદવલાં
➖ વેવિશાળ
➖બીડેલાદ્બાર
➖સોરઠ તારાં વહેતા પાણી
➖સમરાંગણ
➖અપરાધી
➖ગુજરાતનો જય
➖તુલસીકયારો
➖પ્રભુપધાર્યા
➖કાળચક્ર
➖ક્ષેત્રપ્રવાસ
➖પરક્રમ્મા
➖છેલ્લું પ્રયાણ

💐🙏🏻 *અવસાન*
➖૯ / ૩ /૧૯૪૭