Saturday, March 9, 2019

સામાન્ય વિજ્ઞાન

🎯 શરીરને શક્તિ પુરી કોણ પાડે છે ?
*👉🏿 કાર્બોદિત*

🎯 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.
*👉🏿 ચરબી*

🎯 જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?
*👉🏿 પ્રોટિન*

🎯 ક્યુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?
*👉🏿 લોહતત્વ*

🎯 હાડકાનાં ઘડતર માટે જરૂરી તત્વ ક્યુ છે?
*👉🏿 ફોસ્ફરસ*