Thursday, March 28, 2019

સામાન્ય જ્ઞાન

⛺️⛺️ બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણના વાલી તરીકે કોણ ઓળખાય છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધીન હોઈ છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

🎯ભારતના પ્રમુખ ઘાટ🎯

🌋 બર્ઝીલા અને ઝોજીલા
➖ જમ્મુ કાશ્મીર

🌋 શિપકીલા અને બારાલાચાલા
➖હિમાચલ પ્રદેશ

🌋 નીતિલા , લિપુલેખલા , થાગલા
➖ઉત્તરાખંડ

🌋 જલેપલા , નાથુલા
➖સિક્કિમ

💠મીરાંબાઈના ગુરુ - રોહિદાસ
💠કબીરદાસના ગુરુ - રામદાસ
💠સત કબીર ના ગુરુ - રામાનંદ
💠ચન્દ્રગુપ્ત મૌર્ય ના ગુરુ - ચાણક્ય

📌 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ?
👉🏼તાપી

📌બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?
👉🏼 મીંઢોણા

☄️ સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં 193 છે.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક ન્યૂયોર્ક છે.

📌દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?
👉🏼રાવલ

🎯ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ🎯

🔻માં વાત્સલ્ય યોજના
🔻પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના
🔻MYSY
🔻ખિલખિલાટ યોજના
🔻સક્ષમ યોજના
🔻અટલ પેન્શન યોજના

💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖મિકસો વાઈરસ

💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖રબ્ડો વાઈરસ

💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા

🎯 સાત નદીઓનો સંગમ
👉🏿 વૌઠા

🎯 પરના મેદાનો
👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો

🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
👉🏿 કંડલા

🎯 સૌથી ઊંચો પર્વત
👉🏿 ગિરનાર

🎯 એકમાત્ર ગિરિમથક
👉🏿 સાપુતારા

🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર
👉🏿 કાળો ડુંગર

🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ
👉🏿 લીલી નાધેર