Tuesday, March 5, 2019

જનરલ નોલેજ

1. ભારતીય ઉદ્યોગ જગતના ના પિતા કોણે માનવામા આવે છે?
જવાબ-> સર જમશેદજી તાતા ને

2. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> 3 માર્ચ ને

3. CITES નું પૂરું નામ શુ થાય છે?
જવાબ-> Convention on International Trade In Endangered Species of Wild Fauna and Flora

4. દેશના સંકલિત સ્ટીલ પ્લાંટના પ્રદર્શનન માટે કોણે 25મી પ્રધાનમંત્રીએ ટ્રોફી આપવામાં આવી?
જવાબ-> ટાટા સ્ટીલ ને

5. હાલના કેન્દ્રિય સ્ટીલ મંત્રી કોણ છે?
જવાબ-> ચૌધરી બિરેન્દ્રસિંહ

6. હાલના તામિલનાડુ ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> એ.કે.પલાની સ્વામિ

7. તામિલનાડું ની રાજધાની કયી છે?
જવાબ-> ચેન્નઈ

8. હાલના તામિલનાડું ના રાજયપાલ કોણ છે?
જવાબ-> બનવારિલાલ પુરોહિત

9. તાજેતરમાં અટલ બિહારી વાજપેયી લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવાર્ડ કોણે એનાયત કરવામાં આવ્યું?
જવાબ-> થંગા દરલોંગ ને

10. ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> બીપલવ કુમાર દેવ

11. ત્રિપુરા રાજધાની અને રાજ્યપાલ ક્રમશ: કોણ છે?
જવાબ-> અગરતલા  અને રાજયપાલ કપ્તાન સિંહ સોલંકી

12. તાજેતરમાં ભારત પર થયેલા હુમલામાં પાકિસ્તાને કયો વિમાન નો ઉપયોગ કર્યો હતો?
જવાબ-> F-16

13. UNSC નું પૂરું નામ શું છે?
જવાબ-> United Nations Security Council

14. United Nation ના મહાસચિવ તરીકે કોણ સેવા આપી રહ્યો છે?
જવાબ-> એંટોનિયો ગૂટેરસ

15. યુનાઇટેડ નેશન્સ માં કેટલા દેશ જોડાયા છે?
જવાબ-> 193 દેશ

16. હાલમાં ક્યો દેશ સુરક્ષા પરિષદ નું અધ્યક્ષ બન્યું?
જવબ-> ફ્રાંસ