Wednesday, March 20, 2019

International Day Of Happiness

😊😄😆😊😊😊😅😝😄
- યુનાઈટેડ નેશન્સ 2013 થી આ દિવસ 20 માર્ચના દિવસે ઉજવે છે.
- થીમ :- Happier Together

- આ દિવસ ઉજવવાનો હેતુ સંબંધો, માનવતા અને એકબીજાને મદદ કરવાનો છે

🤗The World Happiness Report - 2018🤗

- તેમાં 156 દેશના નાગરિકો અને 117 દેશના શરણાર્થીઓને ધ્યાને લઈને આપવામાં આવ્યો છે.

- તેમાં ફિનલેન્ડ સૌથી happiest દેશ છે.

- જ્યારે પૂર્વ આફ્રિકાનો બુરુન્ડી દેશ સૌથી unhappiest દેશ છે.

- આમાં ભારતનો ક્રમ 133મો છે.

📮 "World Story Telling Day" 📮

- દર વર્ષે 20 માર્ચે ઉજવાય છે.
- તેનો હેતુ અલગ અલગ સંસ્કૃતિ ના લોકો આ દિવસના માધ્યમથી દરેક ભાષાઓની વાર્તાઓ અને બાબતો નો લાભ લઇ શકે તેથી ઉજવાય છે.
- થીમ :- 2019 – Myths, Legends, and Epics

✍🏻Themes 👇🏿👇🏿

2004 – Birds
2005 – Bridges
2006 – The Moon
2007 – The Wanderer
2008 – Dreams
2009 – Neighbours
2010 – Light and Shadow
2011 – Water
2012 – Trees
2013 – Fortune and Fate
2014 – Monsters and Dragons
2015 – Wishes
2016 – Strong Women
2017 – Transformation
2018 – Wise Fools
2019 – Myths, Legends, and Epics