Tuesday, March 5, 2019

ગણિત

🔘 *એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂ.700 માં મળે તો વસ્તુની મુ.કી. શોધો?*
750
500
850
800✅

🔘 *એક વેપરી પોતાના માલની કિંમત પર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થયો?*
15%
10%
7.5%
5  %

🔘 *એક ક્રિકેટ ટિમ દ્વારા બનાવેલ રાણાની સરેરાશ 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાસ 5 વધી જાય છે.તો કેપ્ટનના રણ કેટલા?*
0✅
55
75
105

🔘 *64 ના ઘનમુળનું વર્ગમૂળ જણાવો?*
8
4
2✅
1

🔘 *11 પ્રાપતાકોનો માધ્યક 13 છે તે પૈકી એક પ્રાપતાક 15 કાઢી નાખીએ તો બાકીનાં પ્રાપતાકોનો માધ્યક કેટ્લો થાય?*
9
11.3
15.8
12.8✅

*🔘બે સંખ્યાઓ 3:4 ના પ્રમાણ માં છે ,જો તેમનો ગુ.સા. અ. 4 હોય તો લ.સા. અ. શું થાય?*
48✅
42
36
24

*🔘બે સંખ્યા ની સરેરાશ 62 છે. જો નાની સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનો ગુનોતર 1:2 બને તો ,તે સંખ્યા વચ્ચે નો તફાવત શું હશે?*
62
40
84
44✅

*🔘બે સંખ્યા નો ગુ.સા. અ.8 છે તો નીચેનામાંથી કઈ  સંખ્યા તેમનો લ.સા. અ. ના હોઇ શકે?*
24
48
56
60✅

*🔘20 થી 40 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો*
30✅
33
44
40

*🔘જો કોઈ સંખ્યાના 30% એ 110 હોય, તો તે સંખ્યાના કેટલા ટકા 90 થાય?*
24.55%✅
27.30%
21%
25%

🔘 *1  થી 25 સંખ્યા નો સરવાળો*
A 345
B 325✅
C 335
D 350

🔘 *પ્રથમ ક્રમિક 10 પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો*
A 2025
B 3025✅
C 4025
D 3525

*🔘Aની માતા એ B ની બહેન છે કે જેને એક 21 વર્ષની પુત્રી C છે. તો B ને C સાથે શું સગપણ થાય ?*
A.   કાકા
B.   મામા ✅
C.   ભત્રીજી
D.   પુત્રી

*🔘C : 27 : : E = ?*
A.   125 ✅
B.   64
C.   216
D.   243

🔘 *67 ના માપના ખૂણાના કોટિકોણનું માપ______*
A.90
B.67
C.23✔

🔘 *જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, તે ખૂણાઓની જોડને __જોડના ખૂણા કહે છે.*
A.અભિકોણ
B.રૈખિક✔
C.કોટિકોણ
D. પૂરકકોણ

🔘 *આપેલી સંખ્યાઓનાં સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ___અવયવ કહે છે.*
A.લઘુતમ સામાન્ય અવયવ
B.ગુરૂતમ સામાન્ય અવયવ ✔
🔥 ગુરૂતમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુ. સા. અ. (H. C. F.) વડે દર્શાવાય છે.

🔘 *એક પેનની કિંમત 6.25 રૂ. હોય તો આવી 14 પેન ખરીદવા કેટલા રૂ. ચૂકવવાં પડે.?*
A.80
B.85. 50
C.87
D.87.50✔

🔘 *એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ગણી કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સરખામણીને _કહે છે.*
A.પ્રમાણ
B.સપ્રમાણ
C.ગુણોતર✔
D. વ્યસ્ત પ્રમાણ