Saturday, March 2, 2019

જનરલ સવાલ

1. ક્યાં મંત્રાલય દ્વારા શ્રેયસ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યું?
જવાબ-> માનવ સંસાધન મંત્રાલય દ્વારા

2. વિશ્વના સોથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવવામાં આવશે?
જવાબ-> કેવડીયા પાસે (સ્ટેચું ઓફ યુનિટી થી 1 km દૂર બનાવવામાં આવશે)

3. નર્મદા જિલ્લાના મુખ્ય મથક શું છે?
જવાબ-> રાજપીપળા

4. એક હજાર બારી વાળો મહેલ ક્યાં આવેલો છે?
જવાબ-> નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે

5. ગુજરાતનાં મિનિ કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખવામાં આવે છે?
જવાબ-> નર્મદા

6. SIMS નું પૂરું નામ શું છે?
જવાબ-> State Infrastructure Monitoring System

7. કયી રાજ સરકારે PRANAM આયોગની શરૂઆત કરી?
જવાબ-> આસામ ની રાજ્યસરકારે

8. PRANAM નું પૂરું નામ શું છે?
જવાબ-> Parents Responsibility and Norms for Accountability and Monitoring

9. કાજીરંગા અભ્યારણ ક્યાં આવેલું છે?
જવાબ-> આસામ માં

10. 16 મુ બાયો એશિયા નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું?
જવાબ-> હૈદરાબાદ

11. કોને મકરાન કપ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અપાવ્યો?
જવાબ-> દીપક સિંહ

12. દીપક સિંહ કેટલા કિલોગ્રામ ની કેટેગરી માં ચેમ્પિયન બન્યા?
જવાબ-> 49 કિલોગ્રામ માં

13. હાલમાં ક્યાં ખેલાડી ને નાઈટ હૂડ ઉપાધિ થી સન્માનિત કરવામાં આવ્યું?
જવાબ-> એલિસ્ટર કૂક ને