Thursday, March 28, 2019

જનરલ નોલેજ

💠Que:મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો ‘સર્વોદય’ નામે ભાવાનુવાદ કર્યો હતો?

A નવજીવન
B યંગ ઇન્ડિયા
C સત્યના પ્રયોગો
D અન ટુ ધી લાસ્ટ✅

💠Que:અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઇ હતી?

A સયાજીરાવ ગાયકવાડ
B મહારાજા કૃષ્ણકુમારસિંહજી✅
C જાદી રાણા
D ગગનવિહારી મહેતા

💠Que:લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજા પણ નાચી ઉઠ્યા હતા?

A ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
B તારે માથે નગારા વાગે મોતના રે..
C તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...’✅
D છેલ્લો કટોરો પી

💠Que:પાકિસ્તાન શબ્દ બનાવનાર કોણ છે?

A મહંમદ ગજનવી
B મોહંમદ બિન કાસીમ
C ચૌધરી રહેમત અલી✅
D ઇકલાબ

💠Que:બાંગલાદેશની સ્વંત્રતા કોને આભારી છે?

A લોર્ડ માઉન્ટ્‌બેટન
B પંડીત જવાહરલાલ નહેરુ
C શ્યામાપ્રશાદ મુખરજી
D ઇન્દિરા ગાંધી✅

💠Que:દુનિયાનો કયો દેશ સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરે છે?

A ભારત
B ચીન✅
C અમેરિકા
D વિયેતનામ

💠Que:રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે?

A અમેરિકા
B ભારત
C ફ્રાન્સ
D મલેશિયા✅

💠Que:વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?

A ઇન્દિરા ગાંધી
B શેખ હસીના વાજદે
C સિરિમાઓ ભંડાર નાયકે✅
D ચંદ્રિકા કુમારતુંગે

💠Que:ઇંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?

A જયશંકર ‘સુંદરી’
B ગિજુભાઈ બધેકા
C મહિપતરામ નીલકંઠ✅
D રમણલાલ નીલકંઠ

💠Que:મસાલાનું વાવેતર ભારતના કયાં રાજયમાં સૌથી વધારે થાય છે?

A હરિયાણા
B ઉત્તર પ્રદેશ
C પંજાબ
D કેરલ✅