Showing posts with label સામાન્યજ્ઞાન. Show all posts
Showing posts with label સામાન્યજ્ઞાન. Show all posts

Friday, August 2, 2019

સામાન્ય સવાલ

*🦁જે ભાગોમાં વધુ સિંચાઈ કરવામાં આવે સે એમાં કેટલીક જમીનો ઉપર એક મીઠાનો પોપડો જામી જાય સે તેને શું કહેવાય સે*?
*🦁ખારાસરી
*🦁કલલર(kllar)✅
*🦁કડવી
*🦁તંબુરેશ

*🦁હિન્દૂ વિકાસદરની અવધારણા ક્યાં અર્થશાસ્ત્રીએ આપી*??
*🌧રાજા રામ મોહનરાય
*🌧ગોખલેજી
*🌧પ્રો.રાજા કૃષ્ણ✅
*🌧મી.રામ આહિર

*🦁ગુજરાતનું એકમાત્ર નાટક જેને રાષ્ટ્પતી સામે ભજવવામાં આવ્યું હતું*??
*🌧કોયલડી
*🌧મેના ગુર્જરી✅
*🌧નળ દમયંતી
*🌧તંબુરો વાગે

*🦁સુરક્ષા હેતુસર "રીંગફેન્સ" નીતિ કોણે અમલમાં મૂકી હતી*?
*🌧વોરન હેસ્ટિંગ✅
*🌧ડેલહાઉસી
*🌧માર્ક ટર્નર
*🌧માઉન્ટ બેટન

*🦁સ્તુપના અંડાકાર ભાગની ટોચની ચારેબાજુ આવેલી રેલિંગ ને શુ કહે સે*??
*🌧તંબૂરી
*🌧મેધિ
*🌧હર્મિકા✅
*🌧વંડી

*🦁સ્તુપની ચારેબાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શુ કહે સે*??
*🌧હર્મિકા
*🌧મેધિ✅
*🌧નલી
*🌧અંડું

*🦁ગુજરાતમાં પીરાણા પંથના સ્થાપક*??
*🌧ઇમામશાહ✅
*🌧નસરુદ્દીન શાહ
*🌧ગરીબશાહ
*🌧 મૌદુદિન શેખ

*🦁ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા*??
*🌧રામકાકા
*🌧ઇન્દુલાલ
*🌧મોરારજી દેસાઈ
*🌧ભાઈકાકા✅

*🦁કંજેટા મધ તરીકે જાણીતું સ્થળ*?
*🌧લીમખેડા✅
*🌧અરવલ્લી
*🌧ડાંગ
*🌧સાપુતારા

*🦁પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં શહેરમાં કરવામાં આવ્યું હતું*?
*🌧લંડન
*🌧સ્ટોકહોમ✅
*🌧બર્લિન
*🌧બેલારુસ

*🦁દેવાસુર સંગ્રામ નામના નાટકના રચયિતા*??
*🌧ભરતમુની✅
*🌧રામમુની
*🌧ભાસ
*🌧કપિલમુની

*🦁એબલ પુરષ્કાર ક્યાં ક્ષેત્રમાં આપાય સે*?
*🌧રસાયણ
*🌧ગણિતશાસ્ત્ર✅
*🌧જીવ વિજ્ઞાન
*🌧તંબુરોલોજી

*🦁કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવ્યું સે*??
*🌧ભુજ
*🌧ગાંધીનગર✅
*🌧અમદાવાદ
*🌧અંજાર

*🦁"સ્ટેલમેટ" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ સે*?
*🌧શતરંજ✅
*🌧કબબડી
*🌧કેરમ
*🌧ટેનિસ

*🦁મરક્યુરિક સલફાઈડ કોનું રાસાયણિક નામ સે*??
*🌧ગુલાલ
*🌧સિંદૂર✅
*🌧મહેંદી
*🌧કળીચૂનો

*🦁કુમાર ચંદ્રક મેળવનાર પ્રથમ કવિ*??
*🌧હરિપ્રસાદ દેસાઈ✅
*🌧રામપ્રસાદ આહીર
*🌧હરભાઈ ત્રિવેદી
*🌧ઝવેરચંદ મેઘાણી

*🦁લોર્ડ લિટન ક્યાં નામથી ઓળખાતો હતો*?
*🌧તંબુરેશ
*🌧લોર્ડ કિંગ
*🌧ઓવન મેરિડીથ✅
*🌧લોર્ડ હ્યુષ્ટન

*🦁"અહર્નિશ સેવા મહે"..ક્યાં વિભાગનું મુદ્રા વિધાન સે*?
*🌧LIC
*🌧રેડીઓ
*🌧દુરસંચાર✅
*🌧અવકાશ વિજ્ઞાન

*🦁સૂબાબુલ એ શું સે*??
*🌧પ્રાણી
*🌧વૃક્ષ✅
*🌧પક્ષી
*🌧સાધન

*🦁વિશ્વની એકમાત્ર નદી જેની જન્મજયંતી ઉજવાય સે*??
*🌧નર્મદા
*🌧તાપી✅
*🌧મહીં
*🌧સરસ્વતી

*🦁ગુજરાતનું આર્મી ગામ તરીકે કયું ઓળખાય સે*??
*🌧ધ્રાંગ(સુરેન્દ્રનગર)
*🌧હડમતીયા(રાજકોટ)
*🌧પીખોર(જૂનાગઢ)✅
*🌧(ભાવનગર)

*🦁"લોહીના કિનારે ઉગેલ વડ" કૃતિના લેખક કોણ સે*??
*🌧સુધીર દેસાઈ✅
*🌧રમણલાલ નીલકંઠ
*🌧મેઘાણી
*🌧ઈશ્વર પેટલીકર

*🦁"હરવર" શબ્દનું શીસ્ટરૂપ આપો*??
*🌧સ્મરણ✅
*🌧વિસ્મરણ
*🌧જનાવર
*🌧તંબુરો

*🦁દેનાબેન્કનું પ્રતીક શુ સે*??
*🌧પીપળો
*🌧લક્ષ્મીજી✅
*🌧કુબેર
*🌧ભોળાનાથ

*🦁જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે.. અલંકાર ઓળખાવો*??
*🌧સજીવરોપન
*🌧રૂપક✅
*🌧અર્થલનકાર
*🌧વ્યાજ

*🦁""ક્યારેક કાચ સામે,ક્યારેક સાચ સામે,થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી""- કોની પંક્તિ સે*???
*🌧ચિનું મોદી✅
*🌧રામ આહિર
*🌧અખો
*🌧ધીરો ભગત

Saturday, June 1, 2019

સામાન્ય જ્ઞાન

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ)

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ

45) હાલમાં વિક્રમ સવંત= 2075

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km

49) 1 mile = 1.609 Km

50) 1 ton = 1000 કિલોગ્રામ

Monday, April 8, 2019

સામાન્ય જ્ઞાન

▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*

Thursday, March 28, 2019

સામાન્ય જ્ઞાન

⛺️⛺️ બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણના વાલી તરીકે કોણ ઓળખાય છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

⛺️⛺️ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધીન હોઈ છે ?
🚥 સુપ્રીમ કોર્ટ

🎯ભારતના પ્રમુખ ઘાટ🎯

🌋 બર્ઝીલા અને ઝોજીલા
➖ જમ્મુ કાશ્મીર

🌋 શિપકીલા અને બારાલાચાલા
➖હિમાચલ પ્રદેશ

🌋 નીતિલા , લિપુલેખલા , થાગલા
➖ઉત્તરાખંડ

🌋 જલેપલા , નાથુલા
➖સિક્કિમ

💠મીરાંબાઈના ગુરુ - રોહિદાસ
💠કબીરદાસના ગુરુ - રામદાસ
💠સત કબીર ના ગુરુ - રામાનંદ
💠ચન્દ્રગુપ્ત મૌર્ય ના ગુરુ - ચાણક્ય

📌 ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ?
👉🏼તાપી

📌બારડોલી કઈ નદી કિનારે આવેલું છે?
👉🏼 મીંઢોણા

☄️ સંયુક્ત રાષ્ટ્રોની સભ્યસંખ્યા હાલમાં 193 છે.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી.

☄️ સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુંમથક ન્યૂયોર્ક છે.

📌દીવ ને પાઈપલાઈન દ્વારા કઈ નદી નું પાણી પુરૂ પાડવામાં આવે છે?
👉🏼રાવલ

🎯ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ🎯

🔻માં વાત્સલ્ય યોજના
🔻પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના
🔻MYSY
🔻ખિલખિલાટ યોજના
🔻સક્ષમ યોજના
🔻અટલ પેન્શન યોજના

💎 શરદી ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖મિકસો વાઈરસ

💎 હડકવા ક્યાં વાઈરસના કારણે થાય છે ?
➖રબ્ડો વાઈરસ

💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા

🎯 સાત નદીઓનો સંગમ
👉🏿 વૌઠા

🎯 પરના મેદાનો
👉🏿 દક્ષિણ ગુજરાતના મેદાનો

🎯 મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર
👉🏿 કંડલા

🎯 સૌથી ઊંચો પર્વત
👉🏿 ગિરનાર

🎯 એકમાત્ર ગિરિમથક
👉🏿 સાપુતારા

🎯 કચ્છનો સૌથી ઊંચો ડુંગર
👉🏿 કાળો ડુંગર

🎯 ઉનાથી ચોરવાડનો પ્રદેશ
👉🏿 લીલી નાધેર

જનરલ નોલેજ

💠Que:મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો ‘સર્વોદય’ નામે ભાવાનુવાદ કર્યો હતો?

A નવજીવન
B યંગ ઇન્ડિયા
C સત્યના પ્રયોગો
D અન ટુ ધી લાસ્ટ✅

💠Que:અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઇ હતી?

A સયાજીરાવ ગાયકવાડ
B મહારાજા કૃષ્ણકુમારસિંહજી✅
C જાદી રાણા
D ગગનવિહારી મહેતા

💠Que:લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજા પણ નાચી ઉઠ્યા હતા?

A ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
B તારે માથે નગારા વાગે મોતના રે..
C તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે...’✅
D છેલ્લો કટોરો પી

💠Que:પાકિસ્તાન શબ્દ બનાવનાર કોણ છે?

A મહંમદ ગજનવી
B મોહંમદ બિન કાસીમ
C ચૌધરી રહેમત અલી✅
D ઇકલાબ

💠Que:બાંગલાદેશની સ્વંત્રતા કોને આભારી છે?

A લોર્ડ માઉન્ટ્‌બેટન
B પંડીત જવાહરલાલ નહેરુ
C શ્યામાપ્રશાદ મુખરજી
D ઇન્દિરા ગાંધી✅

💠Que:દુનિયાનો કયો દેશ સૌથી વધુ ચોખા ઉત્પન્ન કરે છે?

A ભારત
B ચીન✅
C અમેરિકા
D વિયેતનામ

💠Que:રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે?

A અમેરિકા
B ભારત
C ફ્રાન્સ
D મલેશિયા✅

💠Que:વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?

A ઇન્દિરા ગાંધી
B શેખ હસીના વાજદે
C સિરિમાઓ ભંડાર નાયકે✅
D ચંદ્રિકા કુમારતુંગે

💠Que:ઇંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?

A જયશંકર ‘સુંદરી’
B ગિજુભાઈ બધેકા
C મહિપતરામ નીલકંઠ✅
D રમણલાલ નીલકંઠ

💠Que:મસાલાનું વાવેતર ભારતના કયાં રાજયમાં સૌથી વધારે થાય છે?

A હરિયાણા
B ઉત્તર પ્રદેશ
C પંજાબ
D કેરલ✅

Monday, February 18, 2019

સામાન્ય જ્ઞાન

1) 15 ફેબ્રુઆરી 1564 માં ક્યાં મહાન વૈજ્ઞાનિક નો જન્મ થયો હતો?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

2) "પોલિમાથ" ઉપનામ કોનું હતું?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

3) "વૈજ્ઞાનિક પદ્ધતિનાં પિતા, આધુનિક ભૌતિકવિજ્ઞાનનાં પિતા" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. ગેલિલિયો ગેલિલી

4) રાજ્યની પ્રથમ નંબર ની શ્રેષ્ઠ શાળા તરીકે કઈ શાળાની પસંદગી કરવામાં આવી છે?
જવાબ.. ભાવનગર સ્વામીનારાયણ હાઈસ્કુલ

5) 15 ફેબ્રુઆરી એ ક્યાં મહાન ભાગવતકથા કારનો જન્મદિવસ પણ છે?
જવાબ.. પૂજ્ય ડોંગરેજી મહારાજ

6) પૂજ્ય ડોંગરેજી મહારાજ કોના અવતાર તરીકે જાણીતા હતાં?
જવાબ.. શુકાવતાર

7) પૂજ્ય ડોંગરેજી મહારાજ નું પુરૂ નામ શું હતું?
જવાબ.. રામચંદ્ર કેશવ ડોંગરે

8) તાજેતરમાં ભારત નાં બીજા ક્રમ નાં.. ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. સુશીલ ચંદ્રા

9) ભારત નાં મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે?
જવાબ.. સુનિલ અરોરા.. 23 માં

10) ભારતીય મુખ્ય ચૂંટણી પંચ ની રચના ક્યારે કરવામાં આવી હતી?
જવાબ.. 25/1/1950 ના રોજ

11) 25જાન્યુઆરી ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. રાષ્ટ્રીય મતદાતા દિન

12) થર્મોમિટર અને લોલક નાં નિયમોની શોધ કોણે કરી હતી?
જવાબ.. ગેલિલિયો એ

13) તાજેતરમાં "ઈઝરાયેલ નાં પ્રસિદ્ધ ડેવિડ પુરસ્કાર" થી ક્યાં ભારતીય ને સન્માનિત કરવામાં આવ્યાં છે?
જવાબ.. સંજય સુબ્રમણ્યમ

14) આજે તા-15 ફેબ્રુઆરી એ "સુજલામ,સુફલામ જળ અભિયાન" નો
પ્રારંભ ક્યાં સ્થળે થી કરવામાં આવશે?
જવાબ.. તરણેતર- સુરેન્દ્રનગર થી

સામાન્ય જ્ઞાન

▪વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે❓
*✔અરવલ્લી*
▪કોને 'સોનેરી નગરી' કહે છે❓
*✔જેસલમેર*
▪સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે❓
*✔આડંદી*
▪બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે❓
*✔મેંગેનીઝ*
▪જૈનોના પ્રથમ તીર્થંકર કોણ ગણાય છે❓
*✔ઋષભદેવ(આદિનાથ)*
▪'ત્રિપિટક' કયા ધર્મનો ગ્રંથ છે❓
*✔બૌદ્ધ*
▪ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો❓
*✔હર્ષવર્ધન*
▪હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા❓
*✔વ્યોમેશચંદ્ર બેનરજી*
▪રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા❓
*✔શ્રી કેશવરાવ હેડગેવાર*
▪ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ❓
*✔1950*
▪હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે❓
*✔રૂપનારાયણપુર*
▪એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા બે દેશો વચ્ચે શરૂ થઈ હતી❓
*✔ભારત-લંડન*
▪'ટિસ્કો'નો સબંધ કોની સાથે છે❓
*✔લોખંડ અને પોલાદ*
▪કઈ સાલમાં શ્રી અટલબિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા❓
*✔1996*
▪કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું❓
*✔1966*
▪નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના પ્રણેતા કોણ હતા❓
*✔શ્રી રાજીવ ગાંધી*
▪રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે❓
*✔દહેરાદૂન*
▪નેશનલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે❓
*✔કોલકાતા*
▪ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફિચર ફિલ્મ પ્રમાણિત થાય છે❓
*✔CBFC*
▪ભદ્રેશ્વર (કચ્છ) કયા ધર્મનું તીર્થસ્થળ છે❓
*✔જૈન*
▪મીરાંદાતારની દરગાહ ક્યાં આવેલ છે❓
*✔ઉનાવા*
▪ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો❓
*✔બહાદુરશાહ*
▪ગુજરાતનું પ્રથમ સામયિક કયું❓
*✔બુદ્ધિપ્રકાશ*
▪બેંગકોક કઈ નદીના કિનારે આવેલું છે❓
*✔મેનામ*
▪ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ (1688) કયા દેશમાં થઈ હતી❓
*✔ઈંગ્લેન્ડ*
▪સયુંકત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ........❓
*✔જ્યોર્જ વોશિંગટન*
▪ડૉ. સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા❓
*✔ચીન*
▪તિબેટના આધ્યાત્મિક વડા દલાઈલામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે❓
*✔બૌદ્ધ*
▪સૌથી વધુ બેટવાળો દેશ કયો છે❓
*✔ઇન્ડોનેશિયા*
▪હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે❓
*✔નાઇટ્રોજન*
▪પપૈયામાંથી કયું વિટામિન મળે છે❓
*✔એ*
▪'અષ્ટાંગ સંગ્રહ' નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર❓
*✔વાગભટ્ટ*
▪સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે❓
*✔લખનૌ*
▪યુ.એન.નો સ્થાપના દિન કયો છે❓
*✔24 ઓક્ટોબર*
▪યુ.એન.ના પ્રથમ મહામંત્રી કોણ હતા❓
*✔ટ્રીગ્વેલી*
▪ભારતના કયા મહાનુભાવનો NAMની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો❓
*✔જવાહરલાલ નહેરુ*
▪મધ્યપૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે❓
*✔ઍરેબિક*
▪ક્રિકેટની રમતમાં બે વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ❓
*✔20.22 મીટર*
▪કોને 'ભારતીય ક્રિકેટના પિતા' કહે છે❓
*✔સી.કે.નાયડુ*
▪'પુખ્તવય'નાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે❓
*✔A*
▪'એકાઉન્ટ' માટેનો સાચો મિતાક્ષર કયો છે❓
*✔A/c*
▪કાળું નાણું એટલે......❓
*✔બિનહિસાબી નાણું*
▪મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને...............કહે છે❓
*✔જમણેરી*
▪કોને 'વૉક-આઉટ' કહે છે❓
*✔વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ*
▪ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કીક લગાવવામાં આવે છે તેને..............કહે છે❓
*✔પ્લેસ કીક*
▪જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે❓
*✔ટેમ્પલટન*
▪કલિંગ પ્રાઈઝ કઈ કક્ષાનો એવોર્ડ છે❓
*✔આંતરરાષ્ટ્રીય*
▪ઈન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે❓
*✔જાવા*
▪વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે❓
*✔કોબોલ*

સામાન્ય નોલેજ

🚦પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપન2019 મહિલા સિંગલ્સ ટાઈટલ કોને જીતી ?
➖નાઓમીઓસાકા

🚦મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
સુલ્તાન અબ્દુલ્લા

🚦શ્રેષ્ઠ ચૂંટણી પ્રણાલી એવોર્ડ માટે કોની પસંદ કરવામાં આવી છે?
➖બી લક્ષ્મીકંઠા

🚦પ્રજાસત્તાક ડે -2019 માટે મુખ્ય મહેમાન કોણ હતું?
➖સીરિલરામફોસા

🚦કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
➖તેલંગના

🚦2019 માં કયો દેશનો સૌથી મોટો રિટેલ બજાર બનશે?
➖ચાઇના

🚦રીપબ્લિક ડે પરેડમાં તમામ પુરુષ આર્મીના ટુકડીની આગેવાની કરનાર પ્રથમ મહિલા કોણ બની?
➖ભાવના કસ્તુરી

Monday, February 11, 2019

સામાન્ય જ્ઞાન

🍀ટીપુ સુલતાની તલવાર શાની બનેલી હતી ?
👉 દમશકશ સ્ટીલ

🍀વિદ્યુત અને ટ્રાન્ઝિસ્ટરની શોધે નીચે પૈકી કોને નવો રસ્તો આપ્યો છે ?
👉 નનોટેકનોલોજી

🍀 નનોટેકનોલોજી કેવી ટેકનોલોજી છે ?
👉 બહુહેતુક

🍀નવમાં સૈકામાં શિલ્પકાર નેનોકણનો ઉપયોગ શેમાં કરતા હતા ?
👉 વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા

🍀 નવા પદાર્થના ગુણધર્મો અણુની પુનઃગોઠવણી ઉપર આધાર રાખે છે ?
👉 એટોમિક એન્જિનિયરીંગ

🍀મનુષ્યના વાળનો વ્યાસ કેટેલો છે ?
👉 50,000 nm

🍀માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલા માઇક્રોમિટર છે?
👉 10

🍀 ઇ.કોલાઇ બેકટેરીયાનું કદ કેટલું હોય છે ?
👉 2000 nm

🍀 રક્તકણોનો વ્યાસ કેટેલો હોય છે ?
👉 5000 nm

🍀નટિગ્રેટેડ સર્કિટ ટ્રાન્ઝિસ્ટર ....... પરિમાણનો હોય છે
👉 90 nm

🍀વાઇરસ નું કદ કેટલું હોય છે ?
👉 50 nm

🍀DNA ના અણુની પહોળાઇ કેટલી હોય છે ?
👉 2.0 nm

Saturday, December 22, 2018

સવાલ-જવાબ

*🍎 રાંધણ ગેસ શેનું મિશ્રણ છે❓*

*🔘બ્યૂટેન અને પ્રોપેન*

*🍎 મનુષ્ય ના વાળ માં કયું પ્રોટીન હોય છે❓*

*🔘કેરાટીન*

*🍎સોલર પેનલ ની બનાવટ મા મુખ્ય ઘટક કયું છે❓*

*🔘સીલીકોન*

*🍎કયો ગ્રહ પોતાની ધરી પર રિવસૅ દિશામાં ગતિ કરે છે❓*

*🔘 શુક્ર*

*🍎વિકીરણ ઉત્સજૅનની શોધ કોણે કરી❓*

*🔘હેનરી બેકવેરલ*

*🍎માનવીનુ મૃત્યુ કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપ ને શું કહેવાય❓*

*🔘ઓટોપ્સી*

*🍎 સૂર્ય ના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહેવાય❓*

*🔘કોરોના*

*🍎મોબાઈલ ફોન ની બેટરી માં શેનો ઉપયોગ થાય છે❓*

*🔘લિથિયમ*

*🍎4G ફોન માં LTE નો શું અર્થ થાય❓*

*🔘long term evolution*

*🍎અબ્દુલ કલામ ટાપુ ક્યા આવેલ છે❓*

*🔘ઓડિશા*

*🍎સતીષ ધવન સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે❓*

*🔘 આંધ્ર પ્રદેશ*

*💁🏻‍♂જળવાયુ ક્યા બે વાયુનું મિશ્રણ છે❓*

*👉🏼 કાર્બન મોનોકસાઈડ અને હાઈડ્રોજન*

*💁🏻‍♂કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે❓*

*👉🏼લેડ*

*💁🏻‍♂વાતાવરણ ના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી❓*

*👉🏼સમતાપ મંડળ*

*💁🏻‍♂ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે❓*

*👉🏼લૂમિગ*

*💁🏻‍♂ભારતમાં આધુનિક લીલવિજ્ઞાન ના પિતા કોણ છે❓*

*👉🏼 પ્રોફેસર આયંગર*

*💁🏻‍♂ક્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે હોય છે❓*

*👉🏼પૂનમ*

*💁🏻‍♂કઈ દવાના અતિસેવન થી જઠર માંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ પડવાની શક્યતા છે❓*

*👉🏼સ્ટેરોઈડ*

*💁🏻‍♂ગન પાઉડર શામાંથી બનેછે❓*

*👉🏼 સલ્ફર,ચારકોલ, પોટેશિયમ નાઇટ્રેટ*

*💁🏻‍♂મનુષ્ય માં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે❓*

*👉🏼૫*

*💁🏻‍♂મરેલા પ્રાણીને સાચવવા માટે મસાલો ભરીને સાચવવા ની પધ્ધતિ ને શું કહેવાય❓*

*👉🏼ટેકસીડરમી*

*💁🏻‍♂વોશિગ મશીન ક્યા સિધ્ધાંત પર કામ કરે છે❓*

*👉🏼કેન્દ્રત્યાગી*

*💁🏻‍♂સૂર્ય માં કઈ પ્રક્રિયા થી ઉર્જા ઉત્પન્ન થાય છે❓*

*👉🏼 હાઈડ્રોજન ના સંયોજન થી*

*💁🏻‍♂ટિયરગેસ નું રાસાયણિક નામ શું છે❓*

*👉🏼આલ્ફા કલોરોઅસિટોફેનન*

🎋🌺 બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ પોરબંદર

🎋🌺 પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ અમરેલી

🎋🌺 મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ અમરેલી

🎋🌺 બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ ડાંગ

🎋🌺 ગીરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ ગીર સોમનાથ

🎋🌺 સુરખાબનગર અભયારણ્ય કયા આવેલું છે ?
♟ કચ્છના મોટા રણમાં

🎋🌺 ઘુડખર અભયારણ્ય કયા આવેલું છે ?
♟કચ્છના નાના રણમાં

🎋🌺 ઘોરાડનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ કચ્છ

🎋🌺 " ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ " તરીકે ક્યુ પક્ષી ઓળખાય છે ?
♟ ઘોરાડ

🍫 મહાબળેશ્વર ટેકરીમાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કૃષ્ણા નદી

🍫 બ્રહ્મગીરી પર્વતમાળામાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કાવેરી નદી

🍫 ખીણમાંથી પસાર થતી નદીઓ કઈ કઈ છે ?
👉🏻 નર્મદા | તાપી | દામોદર

🍫 તાપી નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻 મહાદેવની ટેકરીમાંથી

🍫 મહાદેવની ટેકરીનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
👉🏻 ધુપગઢ

🍎 અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
🌴 ગુરુશીખર

🍎 ગુરુશિખર કયા રાજયમાં આવેલું છે ?
🌴 રાજસ્થાન

🍎 વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
🌴 સદભાવના શિખર

🍎 સદભાવના શિખર કયા રાજયમાં આવેલું છે ?
🌴 મધ્યપ્રદેશ

🍎 અરવલ્લી પર્વતમાળા અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ?
🌴 માળવાનો ઉચ્ચપ્રદેશ

🌴 ભારતમાં સૌથી મોટું નદી તંત્ર ક્યુ છે ?
🌺 ગંગા નદી તંત્ર

🌴 ભગીરથી અને અલકનંદા મળી કઈ નદી બનાવે છે ?
🌺 ગંગા

🌴 બાંગ્લાદેશમાં ગંગા કયા નામે ઓળખાય છે ?
🌺 પદમા