Friday, August 2, 2019

સામાન્ય સવાલ

*🦁જે ભાગોમાં વધુ સિંચાઈ કરવામાં આવે સે એમાં કેટલીક જમીનો ઉપર એક મીઠાનો પોપડો જામી જાય સે તેને શું કહેવાય સે*?
*🦁ખારાસરી
*🦁કલલર(kllar)✅
*🦁કડવી
*🦁તંબુરેશ

*🦁હિન્દૂ વિકાસદરની અવધારણા ક્યાં અર્થશાસ્ત્રીએ આપી*??
*🌧રાજા રામ મોહનરાય
*🌧ગોખલેજી
*🌧પ્રો.રાજા કૃષ્ણ✅
*🌧મી.રામ આહિર

*🦁ગુજરાતનું એકમાત્ર નાટક જેને રાષ્ટ્પતી સામે ભજવવામાં આવ્યું હતું*??
*🌧કોયલડી
*🌧મેના ગુર્જરી✅
*🌧નળ દમયંતી
*🌧તંબુરો વાગે

*🦁સુરક્ષા હેતુસર "રીંગફેન્સ" નીતિ કોણે અમલમાં મૂકી હતી*?
*🌧વોરન હેસ્ટિંગ✅
*🌧ડેલહાઉસી
*🌧માર્ક ટર્નર
*🌧માઉન્ટ બેટન

*🦁સ્તુપના અંડાકાર ભાગની ટોચની ચારેબાજુ આવેલી રેલિંગ ને શુ કહે સે*??
*🌧તંબૂરી
*🌧મેધિ
*🌧હર્મિકા✅
*🌧વંડી

*🦁સ્તુપની ચારેબાજુ રચાયેલા ગોળાકાર રસ્તાને શુ કહે સે*??
*🌧હર્મિકા
*🌧મેધિ✅
*🌧નલી
*🌧અંડું

*🦁ગુજરાતમાં પીરાણા પંથના સ્થાપક*??
*🌧ઇમામશાહ✅
*🌧નસરુદ્દીન શાહ
*🌧ગરીબશાહ
*🌧 મૌદુદિન શેખ

*🦁ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા*??
*🌧રામકાકા
*🌧ઇન્દુલાલ
*🌧મોરારજી દેસાઈ
*🌧ભાઈકાકા✅

*🦁કંજેટા મધ તરીકે જાણીતું સ્થળ*?
*🌧લીમખેડા✅
*🌧અરવલ્લી
*🌧ડાંગ
*🌧સાપુતારા

*🦁પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં શહેરમાં કરવામાં આવ્યું હતું*?
*🌧લંડન
*🌧સ્ટોકહોમ✅
*🌧બર્લિન
*🌧બેલારુસ

*🦁દેવાસુર સંગ્રામ નામના નાટકના રચયિતા*??
*🌧ભરતમુની✅
*🌧રામમુની
*🌧ભાસ
*🌧કપિલમુની

*🦁એબલ પુરષ્કાર ક્યાં ક્ષેત્રમાં આપાય સે*?
*🌧રસાયણ
*🌧ગણિતશાસ્ત્ર✅
*🌧જીવ વિજ્ઞાન
*🌧તંબુરોલોજી

*🦁કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવ્યું સે*??
*🌧ભુજ
*🌧ગાંધીનગર✅
*🌧અમદાવાદ
*🌧અંજાર

*🦁"સ્ટેલમેટ" શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ સે*?
*🌧શતરંજ✅
*🌧કબબડી
*🌧કેરમ
*🌧ટેનિસ

*🦁મરક્યુરિક સલફાઈડ કોનું રાસાયણિક નામ સે*??
*🌧ગુલાલ
*🌧સિંદૂર✅
*🌧મહેંદી
*🌧કળીચૂનો

*🦁કુમાર ચંદ્રક મેળવનાર પ્રથમ કવિ*??
*🌧હરિપ્રસાદ દેસાઈ✅
*🌧રામપ્રસાદ આહીર
*🌧હરભાઈ ત્રિવેદી
*🌧ઝવેરચંદ મેઘાણી

*🦁લોર્ડ લિટન ક્યાં નામથી ઓળખાતો હતો*?
*🌧તંબુરેશ
*🌧લોર્ડ કિંગ
*🌧ઓવન મેરિડીથ✅
*🌧લોર્ડ હ્યુષ્ટન

*🦁"અહર્નિશ સેવા મહે"..ક્યાં વિભાગનું મુદ્રા વિધાન સે*?
*🌧LIC
*🌧રેડીઓ
*🌧દુરસંચાર✅
*🌧અવકાશ વિજ્ઞાન

*🦁સૂબાબુલ એ શું સે*??
*🌧પ્રાણી
*🌧વૃક્ષ✅
*🌧પક્ષી
*🌧સાધન

*🦁વિશ્વની એકમાત્ર નદી જેની જન્મજયંતી ઉજવાય સે*??
*🌧નર્મદા
*🌧તાપી✅
*🌧મહીં
*🌧સરસ્વતી

*🦁ગુજરાતનું આર્મી ગામ તરીકે કયું ઓળખાય સે*??
*🌧ધ્રાંગ(સુરેન્દ્રનગર)
*🌧હડમતીયા(રાજકોટ)
*🌧પીખોર(જૂનાગઢ)✅
*🌧(ભાવનગર)

*🦁"લોહીના કિનારે ઉગેલ વડ" કૃતિના લેખક કોણ સે*??
*🌧સુધીર દેસાઈ✅
*🌧રમણલાલ નીલકંઠ
*🌧મેઘાણી
*🌧ઈશ્વર પેટલીકર

*🦁"હરવર" શબ્દનું શીસ્ટરૂપ આપો*??
*🌧સ્મરણ✅
*🌧વિસ્મરણ
*🌧જનાવર
*🌧તંબુરો

*🦁દેનાબેન્કનું પ્રતીક શુ સે*??
*🌧પીપળો
*🌧લક્ષ્મીજી✅
*🌧કુબેર
*🌧ભોળાનાથ

*🦁જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે.. અલંકાર ઓળખાવો*??
*🌧સજીવરોપન
*🌧રૂપક✅
*🌧અર્થલનકાર
*🌧વ્યાજ

*🦁""ક્યારેક કાચ સામે,ક્યારેક સાચ સામે,થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી""- કોની પંક્તિ સે*???
*🌧ચિનું મોદી✅
*🌧રામ આહિર
*🌧અખો
*🌧ધીરો ભગત